Balmuni special song|Balmuni jain song| Nani nani vayma|Balmuni ne khamma ghani| Jaydeep swadiyasong
Автор: Ratnaworld
Загружено: 2022-04-14
Просмотров: 20524
નાની નાની વયમાં
કુણા કુણા હૃદયમાં
સત્વ કેવું ખિલવ્યું તમે
ઓ નાના મહારાજ
છોડીને ફુલ શય્યા ચાલ્યા
વીરની વાટે મણિરાજ
નાની નાની વયમાં કુણા કુણા હૃદયમાં હો ખમ્મા ખમ્મા ઘણી તને ખમ્મા
ઘણી ખમ્મા...
વ્હાલા બાલામુનિને ઘણી ખમ્મા
ઘણી ખમ્મા ઘણી ખમ્મા
ઘણી ખમ્મા ખમ્મા
ઓ રે ઓ રે ગુરુમાં ખોળે
ઉગે જેની સવાર રે
કામળી ને મુહપત્તિ રે
ઓઘો છે ધબકાર રે
પગળે પગળે...
લેશે નાના જીવોની સંભાળ
નાની નાની વયમાં કુણા કુણા હૃદયમાં હો ખમ્મા ખમ્મા
પ્યારા બાલમુનિને ઘણી ખમ્મા
તારા કોમલ પગતલ પર
કંટકનો પ્રહાર રે!
પણ વણથંભ્યો નિત ચાલે છે
તમારો ઉગ્ર વિહાર રે
જોઈ તમારા સત્ત્વને
ધરતીને આવે લાજ
નાની વયમાં..
સંઘના લાડકવાયા
ગુરુમૈયાના ધબકારા
કાકલુદીભર્યા તમારા કંઠ કામણગારા...
ઓ સયંમી!
ઓ બાલમુનિ!
તમે લીધું સંયમરાજ...
Ratnatrayee trust
Presents
Balmuni special song...
Lyrics : Muni Parswasunder vijayji
Singer: Jaydeep swadiya
#Balmuni special song|
#Balmuni jain song|
#Nani nani vayma|
#Balmuni ne khamma ghani|
#New stavan 2022|
#Jaydeep swadiya new song|
#Ratnaworld new song| ratnasongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: