"ક્રિસમસ ટીમલી" | Christmas Timli | Christian Gujarati Timli
Автор: BBN Channel
Загружено: 2022-12-17
Просмотров: 17494
"ક્રિસમસ ટીમલી" આપની સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવીએ છીએ.
આ ક્રિશ્ચયન ટીમલીથી સૌ નાચી ઉઠશે. Superb Christian Timli
સ્કૂલનાં કાર્યક્રમોમાં, લગ્નમાં ગામડાંઓમાં, શેરીઓમાં, ગરબાની રમઝટમાં, સરઘસમાં, ધાર્મિક કાર્યક્રમોમાં તથા DJ માં હવે આપણી પોતાની ટીમલી વગાડી શકશો.
હેન્ડસ ફ્રી અને સ્પિકર ઉપર સંભાળશો તો ધ્યાન રાખજો તમને ચોક્કસ ટીમલીનો ડાન્સ કરવાનું મન થઈ શકે છે.
🎼ગીતકાર: રેવ. ફાધર પીયુષ પરમાર, એસ.જે.
🎹સંગીત અને રિમિક્સ: ભઈલું વડતાલ
🎤ગાયક: નરેશરાજ વલેટવા
🔴રેકોર્ડિંગ: રીધમ સ્ટુડિયો, વડતાલ
📡પ્રસ્તુતકર્તા: BBN l ભુમેલ બ્રોડકાસ્ટીંગ નેટવર્ક
😇સ્પીચ: પ્રીતિ જૈસવાલ
નાચો, ઝુમો નાતાલ આવી છે. આ ટીમલી હમણાંજ મોકલીને સૌને વધામણી આપો.
Brotherhood, Love and Peace
/ bbnbhumel BBN Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.
#timli
#christmastimli
#christiantimli
#bestgujaratitimli
#gujaratitimli
#bestgarbatimli
#nonstoptimlisong
#chrsitianchristmassong
#gujaratichristiangarba
#christmasgarba
#christmasmusic
#christmasgujaratisongs
#frpiusparmarsj
#bbnbhumel
#christmassong
#christmassongs
#bbnchristmasong
#bbnchristmasgarba
#bbntimli
#bbnbhumel
#gujaratisong
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: