Shrimad Prakash Prabhu Satsang Samaroh at Bhiloda, Gujarat on 18th December, 2024
Автор: yogini chauhan
Загружено: 2024-12-26
Просмотров: 4689
સત્સંગ સમારોહ: આત્માજ્ઞાની અને અંતરમુખી શ્રીમદ પ્રકાશભાઈ શાહ
“જેણે આત્મા જાણ્યો છે તેણે સર્વ જાણ્યું છે.”
“સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.
પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્ર અને શ્રીમદ્ જેશીંગબાપાની અસીમ કૃપાથી અમોએ સત્સંગ સમારોહ નું આયોજન કરેલ છે.
આત્માજ્ઞાની અને અંતરમુખી શ્રીમદ પ્રકાશ પ્રભુ તેમની આત્મલક્ષી વાણીનો લાભ આપ્યો.
: સત્સંગ સમય :
બુધવાર તા. - ૧૮-૧૨-૨૦૨૪, સવારે ૧૦.૦૦ થી -૧૨.૦૦ કલાકે
શુભ સ્થળ : મુમુક્ષુ શ્રી દિનકરભાઇ મણિલાલ ચૌહાણ, નર્સોલી રોડ, પાર્થ કિરણ ની સામેં, ભિલોડા.
: નિમંત્રક :
આપના દર્શનાભિલાષી,
શ્રી દિનકરભાઇ તથા સમસ્ત પરિવાર (શ્રીમદ રાજચંદ્ર સત્સંગ પરિવાર) આત્મભાવે રામ રામ... જય પ્રભુ
||સહજાત્મ સ્વરૂપ પરમ ગુરૂ||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: