Ekadashi Kirtan | કામિકા એકાદશી કીર્તન | Hasmukh Patadiya | Swaminarayan Kirtan
Автор: Jazz Music Swaminarayan
Загружено: 2025-07-20
Просмотров: 20412
#jazzmusicswaminarayan #swaminarayankirtan #kamikaekadashi #hasmukhpatadiya #popularkirtan #ekadashispecial
🙏કામિકા એકાદશીના આપ સૌને જય સ્વામિનારાયણ 🙏
Jazz Music Swaminarayan Presents..
Kamika Ekadashi Special Video
Singer-Music : Hasmukh Patadiya
Label : Jazz Music Swaminarayan
કામિકા એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી, તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે, કામિકા એકાદશીના દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અથવા પૈસા દાન કરો. કામિકા એકાદશીના દિવસે શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરવો ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે.
📢 "Jazz Music Swaminarayan" YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે! 🙏🎶 આ ચેનલ પર તમે શાંતિપ્રદ અને ભક્તિમય સ્વામિનારાયણ સંગીત સાંભળી શકશો, 🎵✨ આપ સૌએ અમારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે જેથી વધુ લોકો સુધી આ ભક્તિમય સંગીત પહોચી શકે. 🔔 નવી અને સુમધુર ભક્તિ રચનાઓ માટે બેલ આઇકન દબાવો જેથી તમામ અપડેટ્સ તમને તરત મળી રહે. 🙏 સ્વામિનારાયણ ભગવાનની કૃપા તમારા જીવનમાં હંમેશા બનેલી રહે! 💖
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: