મરચા અને રોટલી | Spicy Green Chili & Rotli Breakfast
Автор: JSK-VLOGS
Загружено: 2025-12-02
Просмотров: 281
આજે માં એ સ્વાદિષ્ટ મરચા અને ગરમા ગરમ રોટલી બનાવીને નાસ્તો કર્યો. ને ઘરનું બનાવેલું સરળ અને સ્વાદથી ભરપૂર જમવાનું દરેકને ભાવતું હોય છે. મરચાની તીખાશ સાથે રોટલીનો સ્વાદ એકદમ લાજવાબ લાગ્યો.
ઘરેલું નાસ્તો હંમેશા સ્પેશિયલ હોય છે એ પણ માના હાથનો સ્વાદ ❤️🍽️ મરચા અને રોટલી
#MaaNaHathNuJaman #gujaratirecipe #Rotli #Marcha #youtubevideo
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: