નર્મદાના ચોપડવાવની પ્રા. શાળામાં KRSF ના શિક્ષકે કમાલ કર્યો, રાજ્ય કક્ષાએ શાળાનું નામ રોશન કર્યું
Автор: Dr K R Shroff Foundation
Загружено: 2023-12-20
Просмотров: 3313
નર્મદા જિલ્લાના ચોપડવાવની પ્રા. શાળામાં KRSF ના પૂરક શિક્ષક સંદીપ વસાવાએ કમાલ કર્યો છે. ટીચિંગ લર્નિંગ મટીરીયલનો ઉપયોગ કરી બાળકોને ગણિત જેવા અઘરા રમતા-રમતા ભણાવે છે. છેલ્લે રાજપીપળા ખાતે યોજાયેલ ઇનોવેશન ફેરમાં ભાગ લઈ સારું પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ શાળાનું નામ રોશન કર્યું છે. આમ અમારી સંસ્થાના શિક્ષકો માત્ર પરંપરાગત શિક્ષણ આપવાના બદલે પ્રયોગાત્મક શિક્ષણ આપે છે.
Visit us:
Website: https://www.krsf.in/
Follow us :
YouTube
/ @drkrshrofffoundation
Instagram
/ krshrofffoundation
Facebook
/ dr.k.r.shroff.foundation
To watch educational videos, click on the link below
/ @tictaclearngujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: