દાહોદની સેશન્સ કોર્ટનો ચુકાદો! અપહરણ–દુષ્કર્મ કેસમાં યુવકને 20 વર્ષની સજા l Pocso ACT l
Автор: Dahod Live
Загружено: 2025-12-03
Просмотров: 2759
દાહોદની સેશન્સ કોર્ટનો ચુકાદો! અપહરણ–દુષ્કર્મ કેસમાં યુવકને 20 વર્ષની સજા & ₹4 લાખ વળતર | POCSO ACT
દાહોદ તાલુકાના આગાવાડા ગામે 16 વર્ષની સગીરાનું અપહરણ અને બળાત્કાર કેસમાં દાહોદ સેશન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.
આરોપી મુકેશ ભાભોરને POCSO ACT અંતર્ગત 20 વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનાર સગીરાના રિહેબીલિટેશન માટે ₹4 લાખ વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો.
આ કેસમાં સરકારી વકીલ ટીના સોનીની લોકજાગૃતિ લાવતી દલીલો પછી કોર્ટે IPC કલમ 363, 376/2 અને POCSO Act મુજબ સજા ફટકારી.
ટીનેજ લવ, કાયદા બાબતે અજાણતા અને ક્ષણિક ભૂલ — બે પરિવારનું ભવિષ્ય બરબાદ!
કાયદો કડક છે, તેથી યુવકો–યુવતીઓએ સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. આ માટે જનજાગૃતિ ખૂબ જ જરૂરી છે.માતાપિતાએ તેમના બાળકોને કાયદાકીય સમજણ આપવી જરુરી છે.
Dahod Live આવા જ જન હિતના મુદ્દા આપ સુધી પહોંચાડતું રહેશે. Dahod Live સાથે જોડાયેલા રહો અને આવી મહત્વપૂર્ણ જાણકારી સાથે અપડેટ રહો, સુરક્ષિત રહો,
#DahodLive #POCSOAct #DahodNews #news #BreakingNews #SessionCourt #CrimeNews #LegalAwareness #TeenageLove #GujaratNews #Dahod #letestnews #gujaratinews
Follow on Instagram & Facebook: @DahodLive
Facebook page* 👇👇👇
/ 158mffzrp2j
/ 1d1xpz6fhe
Instagram Page 👇👇👇
https://www.instagram.com/dahodliveof...
https://www.instagram.com/dahod_live?...
X PAGE 👇👇👇
https://x.com/DahodLive
Dahod Sessions Court Judgment
Agawada rape case
dahod news today
POCSO Act punishment India
Teenage love legal awareness
Mukesh Bhabhor judgement
Victim Compensation Scheme Gujarat
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: