Historic Day for Gujarat |કોમનવેલ્થ ગેમ્સને લઇ મોટા સમાચાર | Commonwealth Games 2030| Gujarati News
Автор: News18 Gujarati
Загружено: 2025-11-26
Просмотров: 77
Today will be a very historic day for Gujarat. A decision may be taken today to award the 2030 Commonwealth Games, considered as mini-Olympics, to Ahmedabad. There is an important meeting in Glasgow, Scotland today. A delegation from India led by Deputy Chief Minister Harsh Sanghvi has reached there to participate in it. Ahmedabad has every chance of getting the hosting of the International Games. An international-level sports complex has been prepared at Naranpura.
ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક રહેશે.મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ છે. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે. અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે.નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું તૈયાર કરાયું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ . n18oc_samachar
#Ahmedabad #CommonwealthGames2030 #GujaratNews #HarshSanghavi #SportsNews #IndiaSports #GujaratDevelopment #BreakingNews #GlasgowMeeting #CWG2030 #gujaratinews18 #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: