160₹ માં અનલિમિટેડ ગુજરાતી થાળી 🤩 | ભવાની થાળ પાલનપુર | Vipul Solo Life
Автор: Vipul Solo Life
Загружено: 2025-08-15
Просмотров: 12677
160₹ માં અનલિમિટેડ ગુજરાતી થાળી 🤩 | ભવાની થાળ પાલનપુર | Vipul Solo Life
નમસ્તે મિત્રો 🙏 હું Vipul Solo Life માં આપનું સ્વાગત કરું છું. આ ચેનલ પર તમને મળશે Travel Vlog, Food Vlog અને Cultural Stories, જ્યાં હું મારી Solo Life ના અનુભવો તમારી સાથે વહેંચું છું. ચાલો આજે સાથે મળીને એક નવો સફર શરૂ કરીએ 🚶✨
પાલનપુર માં આવેલ પ્રસિદ્ધ ભવાની થાળ માં ફક્ત ₹160 માં અનલિમિટેડ જમવાનું મળે છે 🍽️
ગુજરાતી પરંપરાગત વાનગીઓ થી ભરપૂર આ થાળીમાં સ્વાદ, ગુણવત્તા અને સસ્તી કિંમત – ત્રણેય એકસાથે મળે છે.
આ vlog માં મેં બતાવ્યું છે કે ભવાની થાળ માં શું–શું વાનગીઓ મળે છે, કેટલો variety છે અને કેવી સર્વિસ મળે છે.
જો તમે પાલનપુર અથવા બનાસકાંઠા ફરવા જાઓ તો આ જગ્યા પર જમવાનું જરૂર ટ્રાય કરજો.
👉 તમારે આ video કેવો લાગ્યો એ comment માં જરૂર જણાવજો.
👉 જોવું ગમ્યું હોય તો like 👍 અને share 🔄 કરવાનું ભૂલશો નહીં.
👉 આવા જ રસપ્રદ food અને travel vlog માટે subscribe કરો: Vipul Solo Life
ભવાની થાળ
આબુરોડ હાઈવે
પાલનપુર
#PalanpurFood #BhavaniThali #GujaratiThali #UnlimitedFood #160RupeesThali #BanaskanthaFood #FoodVlogGujarati #VipulSoloLife #GujaratiFoodVlog #FoodLover
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: