31st ડિસેમ્બર ચેકિંગ: ટ્રાફિક પોલીસના કાયદા અને તમારા 5 અધિકારો | Drink & Drive | The Legal Safar
Автор: The Legal Safar
Загружено: 2025-12-29
Просмотров: 94
31st ડિસેમ્બર ચેકિંગ: ટ્રાફિક પોલીસના કાયદા અને તમારા 5 અધિકારો | Drink & Drive | The Legal Safar
નવા વર્ષની ઉજવણીની રાત્રે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પોલીસ ચેકિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કાયદા ખૂબ કડક બની જાય છે. શું તમને ખબર છે કે ટ્રાફિક પોલીસ તમારી ગાડીની ચાવી નથી કાઢી શકતી? જો લાયસન્સ ઘરે ભૂલી ગયા હોય તો શું કરવું? ડ્રિંક એન્ડ ડ્રાઈવ ટેસ્ટની કાયદાકીય મર્યાદા શું છે?
આ વિડિયોમાં, અમે તમને 31મી ડિસેમ્બરની રાત્રે થતા ચેકિંગ દરમિયાન તમારા કાયદાકીય અધિકારો વિશે માહિતી આપીશું, જેથી તમે બિનજરૂરી હેરાનગતિથી બચી શકો અને સુરક્ષિત રહો.
આ વિડિયોમાં તમે શું શીખશો :
પોલીસ રોકે ત્યારે ડ્રાઈવરના કાયદાકીય અધિકારો
શું પોલીસ તમારી ગાડીની ચાવી કાઢી શકે? (Indian Motor Vehicle Act)
ડિજિટલ ડોક્યુમેન્ટ્સ (DigiLocker, mParivahan) ની કાયદાકીય માન્યતા
ડ્રિંક એન્ડ ડ્રાઈવ (Drink and Drive) ટેસ્ટના નિયમો અને દારૂની કાયદાકીય મર્યાદા
ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ થતી ડબલ કાર્યવાહી (Prohibition Act)
પોલીસ સાથે યોગ્ય રીતે વાતચીત કેવી રીતે કરવી?
ટાઇમસ્ટેમ્પ (Time Stamps) દ્વારા જુઓ:
સમય વિષય (Topic)
0:00 Intro: 31st ડિસેમ્બરે જાગૃત રહેવું કેમ જરૂરી?
0:56 જ્યારે પોલીસ તમને રોકે ત્યારે તમારા અધિકારો શું છે?
1:12 ટ્રાફિક પોલીસ ગાડીની ચાવી કાઢી શકે? કાયદો શું કહે છે?
1:56 લાયસન્સ-RC બુક ઘરે ભૂલી ગયા? ડિજિટલ ડોક્યુમેન્ટ્સની માન્યતા.
2:26 બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ (Breathalyzer Test) ના નિયમો અને 30mg લિમિટ.
3:52 ગુજરાતના દારૂબંધીના કાયદાની ડબલ મુશ્કેલી.
4:13 પોલીસ સાથે યોગ્ય રીતે વાતચીત કેવી રીતે કરવી?
5:19 શાંત રહેવા અને સહકાર આપવાના 3 મુખ્ય નિયમો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ જાગૃત બને. આવી જ કાયદાકીય માહિતી માટે "The Legal Safar" ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
#31stdecember #trafficpolice #drinkanddrive #legalrights #gujarat #ન્યૂયર #thelegalsafar
#facts #trending #viral #education #newyear
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: