(લખેલું છે)🌹મને આ...વા સત્સંગી મળજો🌹
Автор: Vaikunth Bhajan Mandal Vadodara
Загружено: 2025-02-13
Просмотров: 48654
મને આવા સત્સંગી મળજો
મને જનમ જનમ આવો સંગ મળજો
મને વૈકુંઠ ની સખીઓ નો સંગ મળજો
સત્સંગીની સાથે રહેતા
પ્રભુના ગુણલા ગાતા શીખ્યા
પ્રભુમાં પ્રીતિ લાગી ગઈ....
મને આવા સત્સંગી મળજો ...
સત્સંગી નો રંગ જો લાગે
તન મનમાં મને શાંતિ લાગે
એવા દુનિયાના દુઃખડા ભુલાય છે..઼
મને આવા સત્સંગી મળજો...
દુરીજનો નો સંગ જો લાગે
તન મનમાં અશાંતિ લાગે
એનો ફોગટ ફેરો જાય છે....
મને આ.. વા સત્સંગી મળજો..
રામ અને શ્યામ નો રંગ જો લાગે
ઘરના કામમાં ચિત ના લાગે
જેને ગુરુ ગોવિંદ મળી જાય છે...
મને વૈકુંઠ મંડળ નો સંગ લાગે..
પ્રભુને મળવા ગુણલા ગાવા
ઘરના કામકાજ આડા ના આવે
પ્રભુમાં ચીતડું લગાવજો...
મને આવા મંડળ નો સંગ મળે...
મને આવા સત્સંગી મળજો
મને જન્મ જન્મ આવો સંગ મળજો
મને વૈકુંઠ મંડળ નો સંગ મળજો
મને વૈકુંઠ ની સખીઓ નો સંગ મળજો
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: