ઘઉંના પાકમાં ક્યારે અને કેટલા પિયત આપવા? | વધુ ફૂટ લાવવા આટલું કરો | ઘઉં | ઘઉંમાં પિયત
Автор: agribond
Загружено: 2025-11-12
Просмотров: 14647
ઘઉંના પાકમાં પિયત આપવાનો યોગ્ય સમય જાણો 🌾
ઘણા ખેડૂત મિત્રો વધુ અથવા ઓછું પાણી આપવાથી પાકને નુકસાન પહોંચાડે છે.
આ વીડિયોમાં જાણો —
👉 ક્યારે પિયત આપવી જોઈએ
👉 કેટલા પિયત પૂરતા થાય છે
👉 CRI સ્ટેજ શું છે અને શા માટે સૌથી મહત્વપૂર્ણ છે
👉 ફૂટ (Tillering) વધારવા માટેની સાચી રીત 💧
🎯 આ વીડિયો જોવાથી તમે ઘઉંની ઉપજ વધારી શકો છો અને પાકને વધુ ફૂટ આપી શકો છો.
#kheti #khedut #ઘઉં #wheat #agribond #gujaratifarming #wheatfarming #pareshgoswami khedutsupport #weatherupdate
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: