રાણા કંડોળા લીરબાઈ મા 1008 કુંડી મહાયજ્ઞ 🔥 | મણિયારાથી ભવ્ય સામૈયા 🙏
Автор: Misha & Veer Family Village Iife
Загружено: 2026-01-22
Просмотров: 2334
આજે રાણા કંડોળા ગામે લીરબાઈ માતાજી ના પાવન સાનિધ્યમાં આયોજિત 1008 કુંડી મહાયજ્ઞ અને ત્યારબાદ યોજાયેલ મણિયારાથી ભવ્ય સામૈયા નો સુંદર વિડીયો તમે આ વીડિયોમાં જોવા મળશે.
આ ધાર્મિક કાર્યક્રમમાં ગામજનોની ભક્તિ, ઉત્સાહ અને પરંપરાની અદ્ભુત ઝલક જોવા મળે છે.
લીરબાઈ મા ની કૃપાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 🙏
વિડીયો પસંદ આવે તો 👍 Like કરો,
🔔 Channel Subscribe કરો અને
📤 તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં.
જય લીરબાઈ મા 🙏
#LeerbaiMaa
#1008KundiMahayan
#RanaKandola
#ManiyaraSamaiya
#GujaratiYagna
#MaaLeerbai
#BhaktiVideo
#GujaratiCulture
#DharmikKaryakram
#VillageYagna
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: