Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Gujarat first transgender business woman | self-reliant ft. Rajvi Jaan On Bethak

Автор: bethak

Загружено: 2023-10-01

Просмотров: 28536

Описание:

Welcome to the Bethak!

'Bethak' is a Gujarati language podcast channel. In which various topics are discussed fruitfully. A lot of new information will be learned from it. So what are you waiting for, subscribe now!

Joining us in this episode is Gujarat's first transgender businesswoman Rajvi Jan.
Rajvi Jaan is the first person from the Kinnar community to start a business in Surat to support himself and his parents. Rajvi has provided an excellent example of self-reliance in his kinnar society.

In this video, Rajvi Jaan says that I was born as a kinnar. Despite that, my mother gave me a lot of love and has been my support even today. People hand over children like me to outside society. But my mother did not. And brought me up very well.” Other parents can also raise children born like me. Due to which he can stand on his feet and lead a normal life.”

This was a free-flowing conversation. I hope you enjoy this episode and feel free to share your thoughts in the comments!
---

0:00 Intro
1:00 how to know you are transgender?
05:00 what is faminine ?
06:00 how to treat transgender baby ?
06:50 lord rama gave boon to transgender
08:45 what is hijda ?
10:20 how to become entrepreneur
15:00 how was going covid period ?
19:00 give education to transgender child
20:00 what is a solution of dipression
21:50 end of podcast

---

Credits:

Guest: Raajvi jaan
Anchor: Vivek Chudasma
Producer: Nirav Patel (Bhurabhai)
Director: Anuj Pandya
DOP: Krupal Patel
Team: Nitesh Karmur, Parag Patel (Pintubhai)
---

INSTAGRAM : @bethak_original
SPOTIFY : https://podcasters.spotify.com/pod/sh...
FACEBOOK : @bethak in Gujarati
TELEGRAM: @bethakoriginal
---
#podcast #bethak #ahmedabad #surat #TRANSGENDER
#lgbtqa #rajvijaan #gujrati #gujratipodcast #gujrat #viral #kinnaur #hijda #haddi #tali #gujju #gujaratinews

વેલકમ ટુ બેઠક!

‘બેઠક’ ગુજરાતી ભાષાની પોડકાસ્ટ ચેનલ છે. જેમાં અવનવા વિષયો પર ફ્રૂટફુલ ચર્ચા કરવામાં આવે છે. તેમાંથી ઘણી નવી માહિતી જાણવા મળશે. તો રાહ કોની જુઓ છો, અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો!

આ એપિસોડમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતની પહેલી ટ્રાન્સજેન્ડર બિઝનેશ વુમન રાજવી જાન.
કિન્નર સમાજમાંથી રાજવી જાન પહેલી વ્યક્તિ છે જેણે સુરતમાં બિઝનેસની શરૂઆત કરી તેમાથી પોતાનું અને તેના માતા-પિતાનું ગુજરાન ચલાવે છે. રાજવીએ પોતાના કિન્નર સમાજમાં સ્વનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ વીડિયોમાં રાજવી જાન જણાવે છે કે મારો જન્મ એક કિન્નરના રૂપમાં થયો હતો. તે છતાં પણ મારી માતાએ મને ખુબ જ પ્રેમ આપ્યો અને આજે પણ મારો સહારો બની છે. મારા જેવા બાળકોને લોકો કિન્નર સમાજને સોંપી દે છે. પરંતુ મારી માતાએ આમ ના કર્યું. અને મારો બહુ જ સારી રીતે ઉછેર કર્યો.” બીજા માતા પિતા પણ મારા જેવા જન્મવા વાળા બાળકોને સારી રીતે ઉછેરી શકે છે. જેના કારણે તે પોતાના પગ ઉપર ઉભા થઇ શકે અને સામાન્ય જીવન જીવી શકે.”

આ એકદમ ખુલ્લા મને થતી વાતચીત છે. વીડિયો જોઈને તમારો પ્રતિભાવ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવો. આ સિવાય તમે ક્યા ગેસ્ટને જોવા માગો છો તે પણ કોમેન્ટ કરો. એન્જોય!

---

Credits:

Guest:
Anchor: વિવેક ચુડાસમા
Producer: નીરવ પટેલ (ભુરાભાઈ)
Director: અનુજ પંડ્યા
DOP: કૃપલ પટેલ
Team: નિતેષ કરમુર, પરાગ પટેલ (પિન્ટુભાઈ)

Gujarat first transgender business woman | self-reliant ft. Rajvi Jaan On Bethak

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

કિન્નર સમાજ નું રહસ્યમય જીવન || આ માસીબા એ જણાવ્યા અનેક રહસ્યો || Kinner || Rajvi Jaan ||

કિન્નર સમાજ નું રહસ્યમય જીવન || આ માસીબા એ જણાવ્યા અનેક રહસ્યો || Kinner || Rajvi Jaan ||

જૂઓ માસી બા ની healing શક્તિ

જૂઓ માસી બા ની healing શક્તિ

પૈસા જરૂરી કે પ્રેમ | Rakesh Barot Podcast | Hokaliyo, Success, Money, bewafa, garba & lagangeet

પૈસા જરૂરી કે પ્રેમ | Rakesh Barot Podcast | Hokaliyo, Success, Money, bewafa, garba & lagangeet

કિન્નરની જિંદગીના 7 રહસ્ય જાણો કિન્નરના મુખે..કિન્નરનો જન્મ-બચપન,યુવાની love લગ્ન અને deathની કહાની.

કિન્નરની જિંદગીના 7 રહસ્ય જાણો કિન્નરના મુખે..કિન્નરનો જન્મ-બચપન,યુવાની love લગ્ન અને deathની કહાની.

જૂનાગઢના મહંત કહેવાતા ગોવિંદગિરી સાધુનો એક યુવતી સાથે અભદ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..

જૂનાગઢના મહંત કહેવાતા ગોવિંદગિરી સાધુનો એક યુવતી સાથે અભદ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..

EP-2 FROM A BOY TO GUJARAT'S FIRST TRANS WOMAN ENTREPRENEUR | FT. RAJVI JAAN | EBIHOLIC PODCAST

EP-2 FROM A BOY TO GUJARAT'S FIRST TRANS WOMAN ENTREPRENEUR | FT. RAJVI JAAN | EBIHOLIC PODCAST

True story of indo-pak war-II, Kargil । Kashmir । Vet. Col. Vinod Falnikar । Bethak 1 । #indianarmy

True story of indo-pak war-II, Kargil । Kashmir । Vet. Col. Vinod Falnikar । Bethak 1 । #indianarmy

100% Working | How To Send Telepathic Message To Someone | Law Of Attraction in Gujarati.

100% Working | How To Send Telepathic Message To Someone | Law Of Attraction in Gujarati.

સુરતમાં કિન્નર સમાજમાં સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ,રાજવીની સંઘર્ષથી સફળતા સુધીની કહાની || RAJVI JAAN

સુરતમાં કિન્નર સમાજમાં સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ,રાજવીની સંઘર્ષથી સફળતા સુધીની કહાની || RAJVI JAAN

Salad, Shark Tank and Success ft. Payal Pathak & Soham Payal Pathak । Bethak 2 ।#sharktank #success

Salad, Shark Tank and Success ft. Payal Pathak & Soham Payal Pathak । Bethak 2 ।#sharktank #success

Vikram Thakor :Fun & Filmy Talk,Behind the Stardom |વિક્રમ ઠાકોર કેટલા પ્રેમાળ,લાગણીસભર અને મસ્તીખોર

Vikram Thakor :Fun & Filmy Talk,Behind the Stardom |વિક્રમ ઠાકોર કેટલા પ્રેમાળ,લાગણીસભર અને મસ્તીખોર

આ સુંદર કિન્નરની કરુણ અને પ્રેરણાદાયી કહાણી @VisheshwithDinesh

આ સુંદર કિન્નરની કરુણ અને પ્રેરણાદાયી કહાણી @VisheshwithDinesh

Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu

Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu

મીરા દે અને નિકિતા દે વચ્ચે લડાઈ

મીરા દે અને નિકિતા દે વચ્ચે લડાઈ

જૂઓ માસી બાની healing શક્તિ અને રાહત મેળવો

જૂઓ માસી બાની healing શક્તિ અને રાહત મેળવો

Городок -

Городок - "По недоразумению"

Vastu Secrets for home, job and success in business | Vastu Tips | VTV Podcast

Vastu Secrets for home, job and success in business | Vastu Tips | VTV Podcast

દેહુર પરમારને ગાળો ખવરાવવા દિપક ચુડાસમા એ ત્રીપલ કોલ મા વાત કરી જોવો #callrecording

દેહુર પરમારને ગાળો ખવરાવવા દિપક ચુડાસમા એ ત્રીપલ કોલ મા વાત કરી જોવો #callrecording

જાણો કિન્નર ની જીંદગી માં શું મહત્વ નું હોય છે l Kinnar ni life Shu Hoi Importent l livenews l

જાણો કિન્નર ની જીંદગી માં શું મહત્વ નું હોય છે l Kinnar ni life Shu Hoi Importent l livenews l

Behind the VLOGS : Punit Nayak’s Fight for Identity | lgbtq struggle, lifestyle, vlogging, dancer

Behind the VLOGS : Punit Nayak’s Fight for Identity | lgbtq struggle, lifestyle, vlogging, dancer

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]