દિતવાહ વાવાઝોડાની માહિતી પરેશ ગોસ્વામી | info Of Ditwah Cyclone Paras Goswami
Автор: Weather TV
Загружено: 2025-11-28
Просмотров: 106941
Title:દિતવાહ વાવાઝોડાની માહિતી પરેશ ગોસ્વામી | info Of Ditwah Cyclone Paras Goswami
Video Detail
મારું નામ પરેશ ગોસ્વામી છે અને હું હવામાન પવન તાપમાન ઠંડી ગરમી અને વારસાદની નિયમિત આગાહી કરું છું અને ખેતી વાડી ને લાગતી માહિતી આપું છું કે જે માહિતી ગુજરાત ના દરેક નાગરિક ને ખુબ ઉપયોગી તો થાય જ છે પણ જગત ના તાત એવા ખેડૂત વર્ગ ને ખાસ કરીને ક્યાં સમયે વાવેતર કરવું કે જેથી કરી ને બિયારણ અને ખાતર નો બગાડ થતો બચાવી શકે અને સારું એવું ઉત્પાદન લઈ શકે. સાથે સાથે હું ખેડૂતો ની મુલાકાત લઇ અને Morden Farming અને Organic Farming ને પ્રોત્સાહન આપી અને ઉપયોગી માહિતી પૂરી પાડુ છું.
Your Queries:
Paresh Goswami
Weather Tv
#pareshgoswaami #weathertv #પરેશગોસ્વામી
For our Contect
Enquiries :- [email protected]
FOLLOW ME ON:
Facebook
https://www.facebook.com/profile.php?...
Instagram
https://www.instagram.com/pareshgoswa...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: