USA Today's News bulletin: જુઓ અમેરિકાના ડિસેમ્બર 15, 2025ના મુખ્ય સમાચાર
Автор: I am Gujarat
Загружено: 2025-12-15
Просмотров: 8729
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. સોમવાર, ડિસેમ્બર 15ના બુલેટિનમાં જોઈશું અમેરિકામાં 2026માં મકાનોના ભાવમાં કેવો ટ્રેન્ડ જોવા મળશે તેના સમાચાર, જાણીશું USCISએ ઈમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ માટે ફોટોગ્રાફના નિયમમાં કરેલા ફેરફારની વિગતો તેમજ વ્હાઈટ હાઉસ સાથે કનેક્શન ધરાવતી 33 વર્ષની એક યુવતીએ ICE દ્વારા પોતાની ધરપકડ કરાઈ ત્યારબાદ શું થયું તે અંગે કરેલા કેટલાક ચોંકાવનારા ખુલાસાનો એક અહેવાલ અને ડાલસ એરપોર્ટ પર બેગ ચોરાતા કેમ દોડતું થઈ ગયું એક ભારતીય મૂળનું કપલ તેની વિગતો અને છેલ્લે વાત H-1B પર અમેરિકા ગયા બાદ 5 બિલિયન ડોલરની નેટવર્થ ઉભી કરનારા એક ઈન્ડિયનની વાત આજના આ બુલેટિનમાં.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: