નાના નાના કૃષ્ણજી ને નાના નાના રામજી | NANA NANA KRUSHNA JI NE NANA NANA RAMJI 🙏🏻🚩 ગીત નીચે આપેલ છે.
Автор: kahania
Загружено: 2023-07-24
Просмотров: 329
નાના નાના કૃષ્ણજી ને નાના નાના રામજી | NANA NANA KRUSHNA JI NE NANA NANA RAMJI🚩🙏🏻
નાના નાના કૃષ્ણજી ને નાના નાના રામજી
નાના નાના રે મારા રામના હનુમાનજી
શું પેરે કૃષ્ણજી શું પહેરે રામજી
શુ પેરે રે મારા રામના હનુમાનજી
ધોતી પહેરે કૃષ્ણજી ને વાઘા પહેરે રામજી
કેસરિયા પેરે રે માર' રામના હનુમાનજી
શું રાખે કૃષ્ણજી ને શુ રાખે રામજી
શું રાખે રે મારા રામના હનુમાનજી
વાંસળી રાખે કૃષ્ણજી ને ઘનુષ રાખે રામજી
ગદા રાખે રે મારા રામના હનુમાનજી
શુ જમૅ કૃષ્ણજી ને શું જ મે રામજી
શું જમે રે મારા રામના હનુમાનજી
માખણ જમે કૃષ્ણજી ને કંસાર જમે રામજી
લાડુ જમે રે મારા રામના હનુમાનજી
🚩🙏🏻
ALSO WATCH. • સુભદ્રા બેન નો રથડો.||SUBHADRA BEN NO RATH...
ALSO WATCH • કૃષ્ણ તારા ક્યાં છે ધામ...🙏|| KRUSHNA TAR...
ALSO WATCH • આજે પ્રભુજી આવ્યા ને બાગનો ચંપો લાવ્યા||AJ...
Also watch
• સપનામાં શિવજી દેખાય નિંદરડી ઉડી ઉડી જાય.🙏|...
subscribe our new channel @krishna_satsang_bhajan
@krishna_satsang_bhajan
@krishna_satsang_bhajan
@krishna_satsang_bhajan
🎯LIKE SHARE SUBSCRIBE 🙏🏻
🎯LIKE SHARE SUBSCRIBE 🙏🏻
🎯LIKE SHARE SUBSCRIBE 🙏🏻
👉આવા અવનવા ગીતો સાંભળવા અત્યારે જ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. 🙏🏻🙏🏻
TARGET 🎯 10K VIEW'S 💯💯💯
#gujaratibhaktisongs
#bhajan
#satsang_bhajan
#bhajansong
#gujaratibhajan
#radhakrishna
#radhakrishnasongs
#satsangibhajan
#hari
#satsangvideo
#radhakrishna
#bhajan
#gujaratibhaktisongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: