35થી 40 ગામો આજે પણ બસ વિહોણા, સરકાર સુતી છે:ચૈતર વસાવા
Автор: SARDAR NO AWAZ SAMACHAR
Загружено: 2026-01-25
Просмотров: 862
કદવાલ-વડોદ ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે કદવાલને નવો તાલુકો જાહેર થયા બાદ પણ હોસ્પિટલ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત સહિત અનેક કચેરીઓમાં પૂરતો સ્ટાફ નથી.
તેમજ સિંચાઈ, માર્ગ મકાન અને મનરેગા જેવી મહત્વપૂર્ણ શાખાઓમાં કર્મચારીઓના અભાવથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. 35થી 40 ગામોમાં બસ સુવિધા ન હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો.
ભાજપના 30 વર્ષના શાસનમાં વિસ્તારનો વિકાસ ન થયો હોવાનો આરોપ લગાવી, જો સરકાર સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવે તો વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી પણ ચૈતર વસાવાએ આપી હતી.
⸻
#BreakingNews
#Kadwal
#Vadod
#AAPParyavartanSabha
#ChaitarVasava
#AAPGujarat
#GujaratPolitics
#TribalIssues
#LocalIssues
#NoDevelopment
#BusSuvidha
#PublicProblems
#PoliticalNews
#SardarNoAwaz
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: