તમારી એક ભૂલથી આરોપી નિર્દોષ? જાણો કેસ હારી જવાનો સૌથી મોટું કારણ🔴
Автор: કાયદાની પાઠશાળા
Загружено: 2025-12-11
Просмотров: 137
મારામારીના વધુતર કેસોમાં આરોપી નિર્દોષ કેમ છૂટી જાય છે?
આ વીડિયોમાં આપણે જાણીએ છીએ એક સૌથી મોટું કારણ — ફરીયાદ (FIR) લખાવવામાં થતી ભૂલો.
ઘણા કેસોમાં ખોટી, અધૂરી કે ઉતાવળમાં લખાયેલી FIRને કારણે કોર્ટમાં પુરાવા નબળા પડી જાય છે અને આરોપી શંકાનો લાભ લઈને છૂટી જાય છે.
આ વીડિયો તમને સમજાવશે—
✔ FIR માં કઈ વિગતો જરૂરી છે
✔ FIR માં થતી સામાન્ય ભૂલો
✔ કોર્ટ પુરાવાનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે
✔ કેમ vague FIR કેસને બરબાદ કરે છે
👉 Part-2 માં બાકી 3 કારણો પણ જાણીશું.
કોર્મેન્ટમાં “PART 2” લખજો.
Channel: કાયદાની પાઠશાળા— કાયદા અને ન્યાય વિષયક સચોટ માહિતી.
---
✅ Keywords
FIR mistake
Maramari case law
IPC assault case
Accused acquitted reasons
FIR writing error
Indian criminal law FIR
Criminal case acquittal reasons
FIR common mistakes
Marpeet case Gujarati
Kaidani Pathshala law
Accused benefit of doubt
Gujarati legal knowledge
FIR drafting tips
Criminal court evidence
Why accused gets acquitted
---
✅ Hashtags
#MaramariCase
#FIRMistakes
#LegalAwareness
#CriminalLawIndia
#BenefitOfDoubt
#KaidaniPathshala
#IndianLaw
#GujaratiLaw
#CourtCase
#AccusedAcquitted
#LawEducation
#PoliceFIR
#IPC
#legalawareness #legalrights #fir #viralshort #viralvideo #viralreels #viral_video
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: