ભગવાન સર્વ કર્તા-હર્તા છે BHAGVAN SARV KARTA HARTA CHE PART-1
Автор: ORGANIZED HOMES
Загружено: 2021-06-24
Просмотров: 11073
ભગવાન સર્વ કર્તા-હર્તા છે ... વક્તા-મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામિ
BHAGVAN SARV KARTA HARTA CHE PART-1
#BHADRESHSWAMI #baps #bapspravachan
અક્ષરધામ માં જવા માટે ની બે પાંખ માં એક આજ્ઞા અને બીજી ઉપાસના ખુબજ જરૂરી છે...
ઉપાસના માં ઘણી વસ્તુ સમજવાની હોય છે પણ તેમાં મુખ્યત્વે જો કોઈ બાબત હોય તો તે છે ભગવાન ને સર્વકર્તા સમજવા....
ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે તો તેની અંદર અખંડ સ્થિરતા રહે અને અંતર માં શાંતિ રહે તે માટે નો સચોટ અને સરળ ઉપાય ભગવાન સ્વામિનારાયણ વચનામૃત માં આપણને જણાવે છે કે ભગવાન ને સર્વકર્તા-હર્તા સમજવા અને તેમાં આપણાં ગુણાતીત સત્પુરુષ ના જીવન અને પ્રસંગો માં પણ આપણને સમજાય છે કે કોઈ પણ પરિસ્થિતિ માં દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું ને સુખ આવે તો સુખ ભોગવી લેવું અને સમજણ રાખવી કે દાસ ના દુશ્મન હરિ કે દી હોય નહીં જે કરશે તે સારું જ કરશે....
આવી કર્તાપણા ની સમજણ આપણે સદાય રાખવાની છે, આપણને મળ્યા જે ભગવાન સ્વામિનારાયણ જ સર્વકર્તા છે અને તે આજે પ્રગટ સત્પુરુષ અક્ષરબ્રહ્મ મહંતસ્વામી મહારાજ માં અખંડ રહ્યા છે ને પ્રત્યક્ષ મળ્યા છે તો તેમના આદેશ અનુસાર સત્સંગ દ્રઢ કરવો...
ભગવાન ના સર્વ કર્તા-હર્તા પણાં ની વિશેષ વાત સંસ્થા ના વિધવાન અને મહા મહોપાધ્યાય ભદ્રેશ સ્વામિ પાસેથી
સાંભળીએ
Facebook page- / gurunomahima
IF YOU LIKE THIS VIDEO.
SO PLEASE SUBSCIBE THIS CHANNAL AND SHARE
JAY SWAMINARAYAN
If any query plz contact this E-mail ID
[email protected]
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: