પ્રસાદી ની બોરડી રાજકોટ સ્વામીનારાયણ મંદીર
Автор: KALPESH GADHAVI VLOG
Загружено: 2023-08-23
Просмотров: 3486
#swaminarayan #religion #gujarat #rajkot #torda #india #sadguru #gopalanand
તારીખ 26 2 1830 ના રોજ શ્રીજી મહારાજ અને સર ઝોન માલકમ અંગ્રેજ ગવર્નર સાથે રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલી બોરડી નીચે મુલાકાત થઈ હતી અને આ મુલાકાત ના ભાગરૂપે શ્રીજી મહારાજે સર ઝોન માલકમને એક શિક્ષાપત્રીની ભેટ આપેલી હતી અને આ શિક્ષાપત્રી હાલમાં લંડન ખાતે આવેલ ઓક્સફોર્ડ લાઇબ્રેરીના મ્યુઝિયમમાં સચવાયેલી છે આ બોરડી નીચે જ્યારે શ્રીજી મહારાજ સાથે સદગુરુ ગોપાળાનંદ સ્વામી બેઠા હતા ત્યારે તેઓ ઉભા થવા જતા તેમની પાઘ માં બોરડીના કાંટા ભરાયેલા હતા. જે ગોપાળાનંદ સ્વામીએ બોરડી ને કહ્યું કે સાક્ષાત પુરુષોત્તમ નો સંગ મળવા છતાં તે તારો સ્વભાવ ટાળ્યો નહીં આટલું બોલતા જ બોરડીના કાંટા ખરી પડ્યા એવી આ પ્રસાદીની બોરડી છે રાજકોટ સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે આવેલું છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: