વિધવા છું એટલે બધું સહન કરવું પડે? | Gujarati Short Film | વિધવાની વેદના
Загружено: 2026-01-18
Просмотров: 1548
વિધવા હોવું કોઈ ગુનો નથી…
આ શોર્ટ ફિલ્મમાં એક વિધવા સ્ત્રીને સમાજ, પરિવાર અને સંબંધોમાં જે અવગણના અને અપમાન સહન કરવું પડે છે, તેની દિલ સ્પર્શી કહાની રજૂ કરવામાં આવી છે.
“વિધવા છું… એટલે નહીં…” માત્ર શબ્દો નથી, પરંતુ સમાજની સચ્ચાઈ છે.
આ વિડિયો તમને વિચારવા મજબૂર કરશે કે શું આજના સમયમાં પણ વિધવાઓને સમાન હક નથી?
જો તમને વાર્તા પસંદ આવે તો
👍 Like કરો
💬 Comment કરીને તમારો અભિપ્રાય આપો
🔔 Channel Subscribe કરવાનું ભૂલશો નહીં
Presented By : Garvo Gujarati Parivar
Producer :- Bharat Akoliya
Director :- Brijesh Barvaliya
DOP :- RB Film & Team
Actor :- Sagar Parmar,Damini,Nehaben,Harsha narigra,Jeet Kanani
#વિધવા
#વિધવાનીવેદના
#GujaratiShortFilm
#GujaratiFamilyDrama
#EmotionalGujaratiVideo
#SocialMessage
#SamajNiHakikat
#StruggleOfWoman
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: