મામા ના ગામ માં દિવાળી વેકેશનની ફૂલ મોજ | Gir Junagadh | Chhodavadi Vlog 🌾✨
Автор: RomalDesigns
Загружено: 2025-11-01
Просмотров: 243
દિવાળી વેકેશન ની મજા કરવામાં આવી મામાના ગામ — છોડવડી, ગિર, જુનાગઢ ખાતે! 🎉
અહીં સિંગ, ચીભડા, લીલા મરચાં, તૂરિયા, તુવેર, સીતાફળ, જામફળ જેવી કુદરતી વસ્તુઓ જોઈને દિલ ખુશ થઈ ગયું! 🍃
મામાનો આંબાનો બગીચો, કુવો અને વાડીના મોજીના નજારો ❤️
અને મસ્ત ધમાલ કરી ને એકદમ Enjoy કરી નાખ્યું! 😍
👉 Video like, share & comment કરવાનું ભૂલશો નહીં ❤️
👉 તમને ગામમાં કઈ વસ્તુ સૌથી વધારે ગમે છે? Comment માં જણાવજો ✨
📍 Location: છોડાવાડી ગામ, ગિર - જુનાગઢ, ગુજરાત
#DiwaliVacation #GirJunagadh #Chhodavadi #Mamanagam #VillageLife #GujaratiVlog #ગ્રામ્યજીવન #WadiNiMoj #FarmLife #GujaratiReels #GujaratiYouTuber #NatureLover #AmbaniWadi #GujaratiCulture #DesiLifestyle #JaiShreeKrishna #TravelGujarat #GujaratNiVadi
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: