(
Автор: Manav Parivar Trust
Загружено: 2025-11-11
Просмотров: 18390
માનવ પરિવાર ટ્રસ્ટ
મનોદિવ્યાંગ માનવીઓની સંસ્થા
માનવ સેવાના કર્યો માં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો : https://manavparivartrust.org/our-wha...
HDFC BANK PALITANA -
A/c. No.: 16897620000022
IFSC CODE NO.: HDFC0001689
આપનું અનુદાન ધારા 80G ના અનુસાર કરમુક્તિ ને પાત્ર છે.
Certificate No. DIT (E) AHD | AADT M3621JF2021101 | 80G (5) | Dt. 30-05-2022
PAN No.: AADTM3621J
CSR No.: CSR00066857
મનોદિવ્યાંગ માનવીઓની સર્વસુવિધાયુક્ત આવાસ, ભોજન અને આરોગ્ય સહિતની નિ:રવાર્થ સેવા કરતી સંસ્થા એટલે માનવ પરિવાર ટ્રસ્ટ.
ભાવનગર જિલ્લાનાં પવિત્ર શેત્રુંજય પાલિતાણાનાં ઘોડીઢાળ પાસે, સોનગઢ પાલીતાણા હાઈવે પર નૈસર્ગિક વાતાવરણમાં મનોદિવ્યાંગ માનવીઓનો સુવિધાસભર વિશાળ આશરો.
મનોદિવ્યાંગ સ્ત્રી પુરૂષો માટે સંસ્થામાં પ્રવેશ ખુલ્લો છે.
(નજીકના ભવિષ્યમાં મનોદિવ્યાંગ સ્ત્રી-પુરૂષોની સંખ્યા 1000 ને પાર લઈ જવી છે.)
માનવ પરિવાર ટ્રસ્ટ: ઘોડીઢાળ પાલિતાણા, જિ. ભાવનગર (ગુજરાત).
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: