ગિરનાર પરિક્રમા નાં અનુભવો || moje Gujarat
Автор: Moje Gujarat
Загружено: 2022-11-08
Просмотров: 3899
ગિરનાર પરિક્રમા | Girnar Parikrama Route | Girnar Parikrama 2022 | Moje Gujarat | પરિક્રમા ના અનુભવ
#girnarparikrama2022
#girnarliliparikrama
#girnarparvat
#parikrama
#bhavnathmelo
#bholenath
#parikramaroute
#parikrama2022
#parikramapath
#girnarliliparikrama
#girnar
#girnartaleti
#bhavnath
#bhavnathtaleti
#girnarjunagadh
#girnari
#mojemoj
#mojgujrati
#mojegujarat
#mojvideo
#mojegujarat
#ગિરનારપરિક્રમા
#પરિક્રમા
#liliparikrama
ગિરનાર પરિક્રમા પ્રથમ દિવસ ભાગ 1 વિડીયો અહીંથી જુઓ 👇
• ઘરે બેઠાં માણીલો ગિરનાર પરિક્રમા નો આનંદ |...
===========================
Girnar Parikrama Route info
પરિક્રમા કરવા આ રૂટ ફોલો કરવો
જૂનાગઢ,ભવનાથ તળેટી, પરિક્રમા ગેટ, ઈંટવા ઘોડી, ઈન્દ્રેશ્વર, ઝીણા બાવા મઢી, માળવેલ ઘોડી સરકડીયા, માળવેલ મંદિર, નળ પાણી ઘોડી, શ્રવણ વડલો, બોરદેવી મંદિર, ભવનાથ તળેટી
===========================
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
http://bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
http://bit.ly/Moje_Gujarat_Official
Play List :-
🗿સ્ટેચ્યુ ઓફ યુનિટી
https://bit.ly/3TXxXRT
⛰️માઉન્ટ આબુ
https://bit.ly/3vuuFel
🗻હિમાચલ
https://bit.ly/3vr8rtS
🏝️દીવ
https://bit.ly/3vwayfR
⛱️શિવરાજપુર બીચ
https://bit.ly/3zoyS4i
😱જાંબુવતી ગુફા
https://bit.ly/3Dd4NZ7
===========================
What is importance of Parikrama?
How many Parikrama are there?
Why Parikrama is done clockwise?
What is Pradakshina called in English?
દિવાળી પછી એટલે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પર્વતને ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા ને ગિરનાર ની પરિક્રમા કહેવામાં આવે છે. ચોમાસા પછી હરિયાળીથી ભરેલ ગિરનાર પર્વત ફરતે કરવામાં આવતી આ પરિક્રમાને દેશી ભાષામાં લીલી પરકમ્મા પણ કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસના રોજ ભવનાથ તળેટી એ રાત્રી રોકાણ કરી બીજા દિવસે સવારે દૂધેશ્વર મહાદેવ ની જગ્યા પાસે થી શરૂ થતા પરિક્રમાના રસ્તે ચાલી નીકળે છે.
સૌપ્રથમ જીણાબાવાની મઢિએ વિસામો લઈ સરકડીયા હનુમાન, સુરજકુંડ, પાટનાથ થઈ માળવેલા રાત્રિ રોકાણ કરે છે. ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ, હેમાજળીયા કુંડ થઈને બોરદેવી માતાજીની જગ્યામાં રાત્રિ રોકાણ કરે છે. ચોથે દિવસે બોરદેવી થી દૂધવન ઢોળાવાળી ખોડીયાર પર્વતની ઘોડી ચઢીને ગિરનારની સીડી પાસે તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે.
===========================
#girnarliliparikramakm
#girnarparikramaRoutephotos
#girnarparikramatimetable2022
#girnarparikramaupdate
parikrama path vrindavan
parikrama path in english
parikrama path in hindi
parikrama meaning
parikrama path kedarnath
===========================
ગિરનાર પર્વત વિશે માહિતી
ગિરનાર પર્વત ની ઊંચાઈ
ગિરનાર જૈન મંદિરો
ગિરનાર દુહા
ગિરનાર દર્શન
ગિરનાર વિડિયો
ગિરનાર પર્વત ની ઊંચાઈ કેટલા મીટર છે
આ સુવિધાઓ રહેશે
ગિરનાર પરિક્રમાના કુલ 36 કિ.મી.ના રૂટ ઉપર 16 જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જે એક પ્રકારે યાત્રિકો માટે હેલ્પ સેન્ટરનું પણ કામ કરશે. અહીંયા વાયરલેસ ટોકી સાથે કર્મચારીગણ હાજર રહેશે. ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની કીટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે.
મેન-એનિમલ કોનફ્લીક્ટ ટાળવા માટે ટ્રેક્ટર - રેસ્ક્યુ ટીમ 24 કલાક કાર્યરત રહેશે. આ માટે વન વિભાગના અન્ય ડિવિઝનમાંથી પણ સ્ટાફને પરિક્રમામાં ફરજ માટે બોલાવવામાં આવ્યો છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: