કચ્છ ના ફેમસ કચ્છી સમોસા બનાવાની રીત | Kutchi Samosa
Автор: Jay Jalaram Kitchen
Загружено: 2020-07-12
Просмотров: 15201
Like share and subscribe video
#samosa#crispysamosa#kutchisamosa#jayjalaramkitchen# કચ્છી_સમોસા
સમોસાના આકાર અને કદ સ્થળે સ્થળે બદલાય છે અને તેના ઘણાં રૂપ હોય છે. મોટા ભાગે લોકો આમલીની ચટણી કે દહીં સાથે સમોસા ખાતા હોય છે. સમોસા એ એક મસાલો ભરેલું ફરસાણ છે. તે દક્ષિણ એશિયા, અગ્નિ એશિયા, મધ્ય એશિયા, અરેબિયન પઠાર, સંપૂર્ણ ભૂમધ્ય પ્રદેશ (ગ્રીસ), વાયવ્ય એશિયા, આફ્રિકાની ભૂશિર અને ઉત્તર આફ્રિકામાં પ્રખ્યાત છે. ત્રિકોણાકાર, ગોળાકાર કે ચતુર્ભુજાકાર આકારના પોલાણમાં મસાલો ભરીને સમોસા બનાવવામાં આવે છે.
#gujaratireceipy
#kutchisamosa
#kutch
#gujarativangi
#gujaratilanguage
#gujaratisamosa
#crispysamosa
#samosareceipyingujarati
#Samosabanavanirit
#easytomake
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: