પુરણ હારો પીર રામદે | Puran Haro Pir Ramdev | Gujarati Prabhatiya | Arjanbhai Kaliya
Автор: Gujarati Bhajan Lokgeet
Загружено: 2025-12-04
Просмотров: 1095
સવારને શુભ બનાવો – મધુર પ્રભાતીયા સાથે. ભકતિભર્યા શબ્દો અને દિવ્ય સૂર – તમારા દિવસને શુભ પ્રારંભ આપશે. 🌤😇
આ Video માં સાંભળો ‘પુરણ હારો પીર રામદેવ સંતુનો ઈ સમરથ ધણી’ પ્રભાતીયુ
🎙️ ગાયક: અરજણભાઈ કાલિયા
🎵 પ્રકાર: ગુજરાતી પ્રભાતીયા
પ્રભાતીયા આપણી પરંપરા અને ભક્તિને જીવન આપે છે. આ પ્રભાતીયાના શબ્દો સાથે તમારી સવારને પવિત્રતા આપો.
👉 નવા નવા પ્રભાતીયા અને ભજન માટે અમારી ચેનલને Subscribe કરો!
👍 Video ને Like કરો, 💬 Comment કરી જણાવો કે તમારુ મનપસંદ પ્રભાતીયુ કયું છે, અને 🔔 Bell Icon દબાવી નવા Video તરત મેળવો!
🙏 Gujarati Bhajan Lokgeet 🙏
“ભજનથી ભક્તિ… લોકગીતથી લોકસંસ્કૃતિ!”
🙏 જય માતાજી 🚩 જય શ્રી કૃષ્ણ 🚩જય શ્રી રામ 🙏
#GujaratiBhajanLokgeet
#ગુજરાતીભજનલોકગીત
#ArjanbhaiKaliya
#અરજણભાઈકાલિયા
#ArjanBhagat
#GujaratiPrabhatiya
#પ્રભાતીયા
#GujaratiBhajan
#BhaktiSong
#GujaratiLokgeet
#BhajanMandli
#GujaratiMusic
#prabhatiya
#prabhatiyu
#morningbhajan
#પુરણહારોપીરરામદે
#PuranHaroPirRamde
🎶 Lyrics :-
: પુરણ હારો પીર રામદે :
પુરણ હારો પીર રામદે સંતુનો ઈ સમરથ ધણી
ઓથ રાખો બાપા ઓલીયાની રિધ્ધિ સિધ્ધી આપે ઘણી
એ નરસિંહ મેહતા નિરધન હતા નાગરે હાંસી કરી ઘણી
સાતસો રૂપિયા શામળીયાએ દ્વારિકામાં દિધા ગણી
વિપ્ર સુદામાએ વિપતી વેઠી ખાલ સુકાણી દેહુ તણી
કાયમ ધણી કારીગર થઈને મોલ કંચનના દિધા સણી
એ દુર્યોધનને દુરમતી સુઝી તેદી ત્રિકમ આવ્યા સઈ બની
દ્રૌપદીજીની લાજ રાખી સાડીયું ઓઢાડી વગર ગણી
એ પચ્છમ ધરામાં પીરજી પ્રગટ્યા ખબરું લેવા ખાવંદ ધણી
દાસ સવાની તોલે આવ્યાં હરીજનનાં મુગટમણી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: