આંખો રડવા લાગશે | માડી તારો નાનેરો બાળ છું | ગુજરાતી ભજન | Khatu Shyam bhajan | krishna bhajan
Автор: Jalaram bhajan mandal Himatnagar
Загружено: 2025-11-17
Просмотров: 1914
આંખો રડવા લાગશે | માડી તારો નાનેરો બાળ છું | ગુજરાતી ભજન | Khatu Shyam bhajan | krishna bhajan
કહેશો ના કોઈ મને દ્વારિકા નો રાજા
માડી તારો નાનેરો બાળ છું
હું છુ ગોકુળ નો ગોવાળ
માડી તારો નાનેરો બાળ છું
કહેશો ના કોઈ મને દ્વારિકા નો નાથ
માડી તારો નાનેરો બાળ છું
હીરા માણેક ના ઘરેણા ના ઈચ્છુ
આપજો કોઈ મને એક મોર પીછું
લઇ લ્યો આ મુગટ કેરો ભાર
માડી તારો નાનેરો બાળ છું
ચેન પડે ના નંદના ભુવન માં
નિંદ્રા ન આવે મને છત્ર પલંગ માં
સાંભળે મને જશોદા નો પ્યાર
માડી તારો નાનેરુ બાળ છુ
માનપાન થી મારું મનડું રિઝાય ના
મીઠા મેવાથી થી મારું પેટ ભરાય ના
સાંભળે મને માખણ નો સ્વાદ
માડી તારો નાનેરો બાળ છુ
નંદબાવા વિના મારું મનડું મુંઝાય છે
માં તારી યાદમાં આંખો ભીંજાય છે
સાંભળે મને રાધાજી નો પ્યાર
માડી તારો નાનેરો બાળ છુ
ગોકુળ ગામમાં હું તો ગાયો ચરાવતો
મીઠી મધુરી બંસરી બજાવતો
હારે કેમ કરું હું દ્વારિકા ના રાજ
માડી તારો નાનેરુ બાળ છું
રાત પડેને હું તો ગોકુળ ગામમાં
દિવસ ઉગે ત્યારે દ્વારિકાના ધામમાં
આ છે મારી લીલા અપાર
માડી તારો નાનેરો બાળ છુ
જશોદાના લાલની લીલા કોઇ ગાશે
ભક્તિ કરીને ધન્ય થઇ જાશે
થાશે એનો વ્રજમાં વાસ
માડી તારો નાનેરો બાળ છુ
latest gujarati bhajan
લગ્ન ગીત 2025
gujarati bhajan
ગુજરાતી ભજન
bhajan
kiran prajapti na bhajan
lagan geet gujarati
new bhajan
nava bhajan
shradhanjali bhajan
jalaram bhajan mandal
bhajan gujarati
ભજન ગુજરાતી
gujarati nava bhajan
lagan geet gujarati
lagna geet
ગુજરાતી ભજન
nava nava bhajan
નવા ભજન
maharana bhajan
bhajan gujarati bhajan
mahila mandal bhajan
bhajan mandal
shradhanjali na bhajan
kanhaiya na bhajan
ભજન નવા
tulsi vivah na bhajan
#ભજન
shradhanjali bhajan gujarati
ભજન
bhajan gujarati ma
gujarati bhajan mandal
lakhela bhajan
maran na bhajan
shradhanjali na geet
shradhanjali geet
lagna geet gujarati
મરણ ના ભજન
લગ્ન ગીત
kanuda na bhajan
gujarati bhajan nava
mahila mandal na bhajan
શ્રદ્ધાંજલિ ના ભજન
maran tithi na bhajan
nava gujarati bhajan
gujarati lagna geet
લગ્ન ગીત ગુજરાતી
gujarati ma bhajan
તુલસી વિવાહ ના ગીત
gujarati bhajan new
gujarati lagan geet
gujarati mein bhajan
lagna geeto
#gujaratibhajan
#ગુજરાતીભજન
#satsang
#bhajan
#shradhanjalibhajan
#jalarambhajanmandal
#lagnageet
shradhanjali
#mahilamandalnabhajan
#bhajanmandal
#લગનગીત
#lagngeet
#surekhabenpanchal
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: