રજિસ્ટર ના કલર કોડિંગ ની નવી ટ્રિક - GETCO PGVCL UGVCL ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ 2025
Автор: Electric Asistant (EA VS CLASSES)
Загружено: 2025-12-04
Просмотров: 1037
⚡ PGVCL/UGVCL/DGVCL/MGVCL Electric Assistant તૈયારી | Full Course Demo Lectures | EA VS CLASSES
અત્યારે જ જોડાઓ! ગુજરાતની તમામ વીજ કંપનીઓમાં (PGVCL, UGVCL, DGVCL, MGVCL, GETCO) વિદ્યુત સહાયક (Electric Assistant) બનવા માટેની શ્રેષ્ઠ તૈયારી!
આ વીડિયોમાં, અમે તમને Electric Assistant પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટેના અમારા સ્પેશિયલ કોર્સની ઝલક આપીશું. અમારી EA VS CLASSES એપ દ્વારા તમને મળશે સંપૂર્ણ સિલેબસ કવરેજ, અનુભવી ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન અને પરીક્ષા લક્ષી તૈયારીની સચોટ રણનીતિ!
📚 Demo Lecture Playlist (ડેમો લેક્ચર પ્લેલિસ્ટ)
અમારા અનુભવી શિક્ષકોનું ભણાવવાનું કૌશલ્ય જોવા અને કોર્સની ગુણવત્તા ચકાસવા માટે નીચે આપેલ ડેમો લેક્ચરની પ્લેલિસ્ટ જુઓ:
🔗 Demo Lecture Playlist Link: • DC સર્કિટ – ડેમો લેકચર | ઈલેક્ટ્રિકલ આસિસ્...
📲 EA VS CLASSES APP ડાઉનલોડ કરો
સંપૂર્ણ કોર્સ અને અન્ય ફીચર્સ જેવી કે ટેસ્ટ સિરીઝ, પ્રેક્ટિસ ક્વિઝ વગેરે માટે અમારી એપ અત્યારે જ ડાઉનલોડ કરો!
⭐ EA VS CLASSES APP LINK: https://play.google.com/store/apps/de...
વૉટ્સએપ Group :- https://chat.whatsapp.com/H5wFSNLYrjI...
🔥 આ કોર્સના મુખ્ય ફાયદાઓ:
સંપૂર્ણ સિલેબસ કવર:ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ના તમામ ટેકનિકલ અને નોન-ટેકનિકલ વિષયોનું ઊંડાણપૂર્વક શિક્ષણ.
ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી: અઘરા કોન્સેપ્ટ્સને પણ સરળમજી શકાય તે રીતે ભણાવવામાં આવશે.
લેટેસ્ટ Exam Pattern પર આધારિત: નવા પરીક્ષા પેટર્ન અને સિલેબસ પ્રમાણે તૈયારી.
PDF નોટ્સ અને પ્રશ્ન બેંક: રિવિઝન માટેની શ્રેષ્ઠ સ્ટડી મટિરિયલ.
રેકોર્ડેડ લેક્ચર્સ: ગમે ત્યારે, ગમે તેટલી વાર જોઈ શકાય તેવી સુવિધા.
#PGVCL #UGVCL #MGVCL #DGVCL #ElectricAssistant #VidyutSahayak #ElectricalExam #GujaratElectricity #EAVSCLASSES #NewFeature #GujaratJob #GovernmentJob #LatestUpdate
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: