વિચાર આવેસે ભાગી જવાના - Dinesh Thakor(Jakshan), Reshma Thakor | Vichar Aavese Bhagi Javana
Автор: ST Gujarati
Загружено: 2025-01-18
Просмотров: 950542
વિચાર આવેસે ભાગી જવાના - Dinesh Thakor(Jakshan), Reshma Thakor | Vichar Aavese Bhagi Javana | New Gujarati Love Song | ST Gujarati
Singer :- Dinesh Thakor(Jakshan), Reshma Thakor
Artist :- Chandan Thakor, Bharti Thakor
Lyrics :- Rk Thakor
Music :- Bechar Thakor, Sagar Desai
D.O.P :- Vikram Damecha,Ashwin Damecha
Director & Concept :- Vasudev Makwana
Edit :- Vikram Damecha (Hv Studio )
Co Artist :- Kinju Thakor, Ashwin Damecha
Production :- Dream Video Patan
Project By :- Sagar Desai
Makeup Hair :- Bhagvati Raval
Label :- ST Gujarati
Produced By :- ST Digital India
Digital Partner - ST Digital
-----------------------------------------------------------------------------------
Lyrics:-
હે ઠોકર આયિસે જમણા પગમો રે
કે નોની ભાભી હગુ કરાવે એના ભઈનુ મારા માથે ટેન્શન સે કઈનું
જો જો મને પરણી ના લઈ જાય કોઈ બારનુ રે
હે વિચાર આવેશે ભાગી જવાના
કે બાપો મારો ગોમનોસે આગેવોન દિલથી મોનુસુ ભગવોન
ગોડી મારી હગુ પૂસોનું તારું ક્યારનું રે
હો બે દાડા પેલા એ ઘેર મેમોનગતિ આયોતો
મને એવું લાગે મારી ભાભી એ બોલાયોતો
કે નંબર મને લઈ આલો ભાભીના ભઈનો રે
કે પ્રેમથી કરું વાત જો એ મોનેતો ઓળખાણ આલુ એ જોનેતો
નઇ તો પસી કાઠું થાસે ભાભીના ભઈને રે
હે વાલા મારા કેતા ના એમની બઇ ને રે..
સાઈન.
હો આપડું તોડાવા ચાલ મોટિસે ઓની
તમે કોક કરજો મારી પોકસે નઇ પોની
હો તારા ઘરે નથી વાત કોઈ મારી સોની
તોયે તારા ઘરનાએ ચમ વાત એની મોની
હો પૈસે ટકે એમનો વેવાર તમારાથી મોટો સે
ઘરના નથી મોનતા લાગે ઇરાદો હવે ખોટો સે
કે ત્રણસો વીઘા બોરનો માલિક એકલો રે કાકો મારો મોટો સે મોમલતદાર મોટો ભઈ ગોમનો સે હવલદાર વાલી મારી ઘરના બધા નોકરી વાળા રે
હે વાલા મારા શું કરું કોનું મોનવુ રે
સાઈન...
હો તારી મારી વાતો ના સ્ક્રીનશોટ લીધા
હલાડા કર્યા ભાભી એ ભઈને બતાય દીધા
હો ચિંતા ના કરતી કાલે આવું ઘરે સીધા
તારી ભાભી એ ભલે સ્ક્રીન સોર્ટ લીધા
હો મમ્મી પપ્પા ને સાથે લઈ ને તમે આવજો
આપડા હગા ની વાત આઇ ને તમે કરજો
હે ઘરના તારા મોનસે મારા પ્રેમને રે ગોમના તારા મોટા સે આગેવાન મારા માટે સે બધા ભગવાન ગોડી મારી જોન જોડી ને હવે આવશું
હે ટાઢક મળી સે મારા કાળજે રે..
હે ટાઢક મળી સે હવે મારા દિલ ને રે
#stgujarati
#dineshthakor
#reshmathakor
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: