લાગી ગયો રે શ્યામ તારો રંગ🌹લખેલું છે🌹આ રંગ જેને લાગી ગયો, તેનું જીવન બદલાઈ જશે!
Автор: BhajanKirtan
Загружено: 2025-11-25
Просмотров: 476
લાગી ગયો રે શ્યામ તારો રંગ🌹લખેલું છે🌹આ રંગ જેને લાગી ગયો, તેનું જીવન બદલાઈ જશે!#videos#youtubevideos
Gujarati bhajan kirtan
Gujarati bhajan kirtan song
Shri Krishna Bhajan Gujarati Kirtan
Krishna songs
Krishna Bhajan
Shiv Bhajan
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
તનમાં લાગ્યો મારા મનમાં લાગ્યો
હૃદય કમળમાં વસી ગયો રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
મેવાડ રૂડુ ધામ છે તમારૂ
મીઠું મીઠું શ્રીજી બાવા નામ છે તમારું
શ્રીકૃષ્ણ ધૂન ત્યાં લાગી ગઈ રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
માથે મુગટ કાનમાં કુંડળ
ભલે તિલક રૂડો શોભી રહ્યો રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
ફૂલની છડી મારા નાથજી ને શોભે
મોગરાની માળા વાલે કંઠે ધરી રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
કેડે કંદોરો ને પગમાં રૂડી ઝાંઝરી
મુખ પર મોરલી શોભી રહી રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
દૂર દૂરથી તારા વૈષ્ણવ આવે
માખણ મિસરી ના ભોગ ધરાવે
દહી દૂધના માટલા વાલોફોડી રહ્યો રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
મટુકી ફોડી મારી ચુંદડી ભીંજાણી
આઘો ઉભો વાલો મારો હસી રહ્યો રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
ગોપીઓ કરે છે તને કાલા ને વાલા
એકવાર દર્શન વાલા આપી દેજો રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે
#video #bhajan #song #video #bhajan #song #bhajan #gujarati #gujaratibhajan #kirtan #gujaratisong #bhagwatgeetagujarati #gujarat #newbhajan
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
Krishna bhagwan na bhajan kirtan,
baps swaminaryan kirtan channel,
jagannath kirtan official,
gujarati bhakti geet bhajan,
ghanshyam maharaj na kirtan,
hanuman chalisha bhajan,
mathurbhai kanjaria na bhajan,
om namay shivaya bhajan,
hare krishna mahamantra,
swaminarayan kirtan,
Ramdas Gondaliya new Bhajan,
Gujarati bhajan karaoke,
#Radha
#Krishna
#Radharani
#RadhaKrishna
#Radheradhe
#Vrindavan
#HareKrishna
#RadheKrishna
#Iskcon
#LordKrishna
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: