નાના બાળકે ભજન માં રંગ જમાવી દીધો જોવો🌹સરલાબેન પણ ખુશ થઈ ગયા | ગુજરાતી ભજન | satsangi bhajan mandal
Автор: Satsangi Bhajan Mandal
Загружено: 2025-04-07
Просмотров: 117483
આ સત્સંગી ભજન ધૂન નો વિડિઓ તમને પસંદ આવ્યો હોય તો LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમો ઉત્સાહી થી સત્સંગી ભજન ભક્તિ ભાવ પૂર્વક થી
સારા ભજન ના વિડિઓ બનાવી આપ સૌ સત્સંગી ભક્તો સાથે રજું કરી શકીએ (જય શ્રી કૃષ્ણ )
〰〰〰〰〰〰〰〰ભજન〰〰〰〰〰〰〰〰
આવ્યા કનૈયા ના કાગળ રે
મારે જાવું ગોકુળિયા ગામ
મને કાના એ મળવા બોલાવી રે
મારે જાવું ગોકુળિયા ગામ
કાના ના નામની ચૂંદડી રે ઓઢું
ચૂંદડી માં ઝીણાં ઝીણાં તારલા મઢાવું
હે..ચૂંદડીમાં પ્રીતમજી લખાવું રે..મારે જાવું ગોકુળિયા
કાના ના નામનો ચુડલો રે પેરુ
ચુડલા માં સોનાની ચિપો મઢાવું
હે..એમાં ચિત્તચોર લખાવું રે..મારે જાવું ગોકુળિયા
કાનાના નામનો કંદોરો પહેરું
કંદોરા માં ઝીણી ઝીણી પાંદડી મુકાવું
હે..એમાં કાનુડો લખાવું રે..મારે જાવું ગોકુળિયા
કાનાના નામના ઝાંઝર પહેરું
ઝાંઝર માં ઝીણી ઝીણી ઘૂંઘરી મુકાવું
હે..મારા ઝાંઝરનો ઝણકારો રે..મારે જાવું ગોકુળિયા
કાનાના નામની નથણી રે પહેરું
નથણી માં સાચા હીરા મઢાવું
હે..એમાં હરિનું નામ કોતરાવું રે..મારે જાવું ગોકુળિયા
કાનાના નામની મહેદી મુકાવું
મેહદી માં ઝીણા ઝીણાં ફૂલ ચિતરાવું
હે..એમાં માધવજી લખાવું રે...મારે જાવું ગોકુળિયા
કાનાના નામનું ટેટુ પડાવું
ટેટુ માં કનૈયાનું નામ લખાવું
હે..એમાં મોરલીયા ચિતરાવું રે..મારે જાવુંગોકુળિયા
___________________________________
નાના બાળકે ભજન માં રંગ જમાવી દીધો જોવો🌹સરલાબેન પણ ખુશ થઈ ગયા | ગુજરાતી ભજન | satsangi bhajan mandal
_______________________________________
LIKE & COMMENT & SUBSCRIBE
_________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીભજનમંડળ
#GujaratiBhajan,
#Bhajan ,
#SatsangiMandal,
#KrishnaBhajan,
#Kanudo,
#Kanhaiya,
#RamSita,
#JayShreeRam,
#SitaRam,
#Bholanath,
#Satsangi,
#Mahadev,
#Adhikmas,
#MahilaMandal,
#Gajanand,
#MaaBaapBhajan,
#GujaratiMandal,
#Ganesh,
#ગુજરાતીભજન,
#Nandlala,
#Ranchhod,
#Shyam,
#Shaymdiyo,
#ShivShankar,
#ભજનગુજરાતી,
#કીર્તન, #Kirtan,
#BhaktiSong,
#Madhuba,
#મધુબા,
#મીનાબેન,
#સુહાનીબેન,
#સરલાબેન,
#વર્ષાબેન,
#Suhaniben,
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: