આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મો*ત | Our Rajkot
Автор: Our rajkot
Загружено: 2025-12-20
Просмотров: 62
➡️આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) સવારે એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જ્યાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ આઠ હાથીઓ હતા, જેમાંથી ઘણાના મો*ત થયા હતા.
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!
{આસામ ટ્રેન અકસ્માત, લુમડિંગ ડિવિઝન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસ અકસ્માત, સૈરંગ નવી દિલ્હી રાજધાની, હાથીઓ સાથે ટ્રેન અથડાઈ, આસામ ન્યૂઝ, રેલવે અકસ્માત સમાચાર, જંગલી હાથી મૃત્યુ, Indian railway accident, Assam train news, Luming division train crash, elephant train collision, Rajdhani Express derailment, wildlife accident India}
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: