મારી કુળદેવી માતા નિવેદ જમે gujarati song | Baldevsinh Chauhan | kuldevi mata na song | ગુજરાતી ભજન
Автор: Radha Sound Official
Загружено: 2025-09-23
Просмотров: 1666
અહી પ્રસ્તુત છે સૌ પ્રથમવાર માતાજીને ધરાવાતા નૈવેધનુ ગીત "મારી કુળદેવી માતા નિવેદ જમે"
બળદેવસિંહ ચૌહાણ ના સ્વરમાં જે આપ સૌને જરુર ગમશે... આભાર..
Tital : Mari Kuldevi Mata Nived Jame
Singer : Baldevsinh Chauhan
Lyricist : Baldevsinh Chauhan
Music : Dilip Thakor, Bhavesh Thakor
Chorus : Balvantsinh Chauhan, Bhathisinh Chauhan, Sandipsinh Chauhan
Recording Studio : Mahalaxmi Studio
Producer : Baldevsinh Chauhan
Category : Gujarati Mataji song
Language : Gujarati
Label : Radha Sound Official
Song Lyrics ✍️
કંકુ ચોખાને ચુંદડી ચંદરવા , શ્રીફળ પુજાપોને લેજો ઘીના દિવા
માના મંદિરે જઈ ધુપ દિપ કરવા, આઈ આઠમ હાલો નીવેદ ધરવા
મારી કુળદેવી માતા નિવેદ જમે
મારા વડવાઓની માતા નિવેદ જમે
હે માતા નિવેદ જમેને સૌને ગમે
આઈ આઠમને માતા નિવેદ જમે
મારા થરાની માતા નિવેદ જમે
મારા ઘૈડ્યોની માતા નિવેદ જમે
મારા ઘરથારની માતા નિવેદ જમે
હે માતા તારા ચરણોમાં તારા બાળ નમે
કાકા કુટુંબની માતા નિવેદ જમે
મોમા મોહાળની માતા નિવેદ જમે
મા ધૂપ ધુમાડા ધમ ધમે
માને સુગંધી ફુલડાના હાર ચડે
હે માને લીલા શ્રીફળના તોરણ ચડે
મારા ઓરતાની માતા નિવેદ જમે
મારા બાપ દાદાની માતા નિવેદ જમે
માતા ભુવાજીના અંગે આવી રમે
મા ખમ્મા કહેને સૌ માને નમે
હે ભઈઓ પાઘડી મેલે ને બઈઓ ખોળા પાથરે
માતા મજા મજાને મજા કરે
શેઢા શેતરની માતા નિવેદ જમે
નિવેદ જમીને માતા રાજી થયા
હૈયા અમારા હરખાઈ ગયા
આશિના વેણ મા બોલતા ગયા
ભાગ્ય અમારા ઉઘડી ગયા
અમે હાચવીએ એક દિવસ
માતાજી હાચવે આખુ વરસ
મારી આશાયુરા માતા નિવેદ જમે
મારી મહાકાળી માતા નિવેદ જમે
મારી ભરમોણી માતા નિવેદ જમે
મારી દિપેશ્વરી માતા નિવેદ જમે
મારી સિકોતર માતા નિવેદ જમે
===ॐ==ॐॐ==ॐ==ॐ==ॐ==ॐ===
કુળદેવી માતા ના ગીત
कुलदेवी का गाना
kuldevi maa nu geet
kuldevi maa song
kuldevi maa ka bhajan
mataji na nived song
નિવેદ ના ગીત
mataji nived song
nived song
કુળદેવી ના ગીત
માતાજીના નિવેદ
kuldevi bhajan gujarati
Ashapura mata
mahakali mata
bahuchar mata
chamunda mata
meldi mata
ambaji mata
sikotar mata
chehar mata
nagneswari mata
jahu mata
Brahmani Mata
Dipeshwari mata
sadhi mata
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: