ઉદયપુરના
Автор: ENJOYING FAMILY VLOG
Загружено: 2025-12-04
Просмотров: 340
“Udaipur City Palace Inside Tour | રાજવી વૈભવ જોઈ આંખો ખુલ્લી રહી ગઈ !” DAY 2 | FULL VLOG |
Udaipur City Palace Inside Tour Vlog | રાજવી વૈભવની અદ્ભુત મુલાકાત!
આજે અમે ઉદયપુરના પ્રસિદ્ધ City Palace ની અંદરની સફર કરી અને ત્યાંનો રાજવી ઇતિહાસ, શિલ્પકલા, મહેલની ભવ્યતા અને રાજપૂત સંસ્કૃતિનો અદભુત અનુભવ કર્યો.
City Palace ના દરબાર હોલ, ક્રિસ્ટલ ગેલેરી, શિશ મહેલ, ઝળહળતી દિવાલો અને લેક પિન્ચોલાનું અદ્ભુત નજારું જોઈ આંખો ખુલ્લી રહી ગઈ!
આ vlog માં તમને મળશે:
✨ Udaipur City Palace History
✨ Royal Architecture Tour
✨ Inside Palace View
✨ Maharana Pratap legacy
✨ Beautiful Lake View
✨ Family Travel Vlog
✨ Udaipur Tourism Guide
✨ Best places to visit in Udaipur
જો તમે Udaipur ની મુલાકાત લેવાનું પ્લાન કરી રહ્યા છો તો આ vlog તમારા માટે perfect travel guide છે.
Family સાથે ફરવા માટેનો આ અનુભવ તમને જરૂર ગમશે!
LIKE 👍, SHARE ↗️ અને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલશો નહીં ❤️
MUSIC CREDIT
Music: Bay Bridge
Musician: mr. hong (from Audiio)
Music: Displays of Affection
Musician: MOZɅRT (from Audiio)
Music: Views
Musician: @iksonmusic
Music: High Notes
Musician: Marscott (from Audiio)
Music: Paradise
Musician: @iksonmusic
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: