દીપચંદી તાલ માં ગાતા વગાડતા શીખો 🪗🎙️/તાલ દીપચંદી વિસ્તૃત માહિતી ખાસ લેસન /સ્વરાધના મ્યુઝિક 🎹🎶
Автор: Svaradhana Music
Загружено: 2025-12-18
Просмотров: 3421
દીપચંદી તાલ માં ગાતા વગાડતા શીખો 🪗🎙️/તાલ દીપચંદી વિસ્તૃત માહિતી ખાસ લેસન /સ્વરાધના મ્યુઝિક 🎹🎶
આ વિડિયો માં તમે શીખશો દીપચંદી તાલ ને કેવી રીતે હાર્મોનિયમ અને વોકલ બંનેમાં આસાનીથી ગાવું અને વગાડવું.
આ તાલ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ખૂબ જ લોકપ્રિય છે અને ખાસ કરીને ભજન, ગઝલ અને ક્લાસિકલ બંદિશો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
વિડિયો દ્વારા તમે દીપચંદી તાલનો ઠેકો, બોલ, લય અને પ્રેક્ટિસ કરવાની રીત વિગતવાર શીખી શકશો.
નવા શીખનાર માટે આ વિડિયો એકદમ સરળ રીતે બનાવવામાં આવ્યો છે જેથી તમે ઘરેથી જ તાલ શીખી શકો.
🎶
👉 Harmonium & Vocal Practice Lesson
👉 Deepchandi Taal Tutorial | Learn Taal Easily
👉 Classical Music Learning in Gujarati
#DipchandiTaal #HarmoniumLesson #VocalPractice #TaalDeepchandi #LearnTaal #GujaratiMusic #IndianClassicalMusic #BhajanTaal #DeepchandiTutorial #TaalShastra #દીપચંદીતાલ #હાર્મોનિયમશીખો #વોકલશીખો #તાલશીખો #સંગીતશિક્ષણ
ૐ*સ્વરાધના મ્યૂઝિક એકેડેમી 🎹🎵
ઓનલાઈન સંગીત શીખવા માટે સંપર્ક કરો..
પુનિત પરમાર.
મો.8511210256
● ફોન પે / ગુગલ પે નુમ્બર:- 8511210256
◆Follow me on other social media:-👇👇
◆INSTAGRAM ID :-👇
/ punitparmar87
◆FACEBOOK PROFILE LINK:-👇
https://www.facebook.com/punit.parmar...
◆FB page link:-👇
https://www.facebook.com/Swaradhana.M...
◆Top video link:- 👇
10 થાટ ની અદભૂત પ્રેકટીસ
• દસ થાટ નો અદભૂત રિયાઝ // એક અઠવાડિયાનો ચમત...
કોઈપણ ગીતનો રાગ કેમ ઓળખવો?
• કોઈપણ ગીતનો રાગ કેવી રીતે ઓળખી શકાય || રાગ...
સ્વરજ્ઞાન કેવી રીતે થશે?
• સ્વરજ્ઞાન કેવી રીતે થશે? | સ્વરજ્ઞાન વધારવ...
રાગ ભુપાલીની extra લેસન
• રાગ ભુપાલી નું extra લેસન //ફક્ત 1જ ગીત મા...
ગીત ક્યાં સુર થી ગાવું જોઈએ
• હાર્મોનિયમ પર ગીત કયા સુર થી ગાવું જોઈએ ||...
એક રાગ માં અનેક રાગ શીખો..
• એક રાગ માં અનેક રાગ હાર્મોનિયમ પર શીખો || ...
દસ મિનિટ માં શીખો દસ રાગ
• 10 મૂળ રાગ શીખો ફકત 10 મીનીટ માં || राग सी...
હાર્મોનિયમ શીખવાની ખાસ પાંચ બાબતો..
• હાર્મોનિયમ શીખવા માટેની પાંચ ટિપ્સ || five...
મિત્રો તમને અમારી મ્યૂઝિક ચેનલ ના વિડિઓ પસંદ આવ્યા હોય તો વિડિઓને લાઈક કરો , share કરો , કોમેન્ટ કરો અને ચેનલ ને હજુ સુધી subscribe ના કરી હોય તો જરૂરથી કરી લેજો મિત્રો...
ધન્યવાદ.
તાલ દીપચંદી માં ગાતા વગાડતા શીખો
તાલ દીપચંદી માં ગાવા ની રીત
દીપચંદી તાલ માં કેવી રીતે વગાડી સકાય
દીપચંદી તાલ માં કેવી રીતે ગાઈ સકાય
દીપચંદી તાલ,
દીપચંદી તાલ શીખો,
તાલ શીખો આસાની થી,
તબલા તાલ શીખો, હાર્મોનિયમ તાલ શીખો,
સંગીત શીખો, ગુજરાતી સંગીત,
ભારતીય તાલ, ભજન તાલ,
દીપચંદી તાલ માં ગાતા શીખો,
દીપચંદી તાલ માં વગાડતા શીખો, તાલ
#svaradhana_music
#music
#હાર્મોનિયમ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: