Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. રમુજી અને કોમેડી ભજન છે.મઝા આવશે.અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ

Автор: pinal patel

Загружено: 2025-11-05

Просмотров: 6213

Описание:

દિલ ખુશ થઈ જાય એવું ભજન છે અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar comment અવશ્ય કરજો અને કયારેય પણ subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ
9429196703
હર્ષા પટેલ 8401325541
----------------------- ભજન--------------
જુઓ કાના જુઓ મારી સાસુ ટનાટન છે (2)
સાંભળો કાના સાંભળો મારી સાસુ ટનાટન છે
સાસુ તો મારા જશોદા જેવા (2)
બેટા બેટા કહીને મને લાડ લડાવે
બેટા બેટા કહીને મને ઘી દૂધ ખવડાવે
જુઓ કાના જુઓ........
જુઓ કાના જુઓ મારા સસરા ટનાટન છે
સસરા મારા નંદબાબા જેવા
ઘડી ઘડી આશિષ આપે સસરા ટનાટન છે
જુઓ કાના જુઓ........
જુઓ કાના જુઓ મારી નણંદ ટનાટન છે
નણંદ તો મારી સુભદ્રા બેની જેવી
ભાભી ભાભી કહીને મારી આગળ પાછળ ફરતી
ભાભી ભાભી કહીને મને લાડ જ કરતી
જુઓ કાના જુઓ મારી સાસુ ટનાટન છે
જુઓ કાના જુઓ મારો દિયેર ટનાટન છે
દિયેર તો મારા અજૃન જેવો
દોડી દોડી સેવા કરે દિયેર ટનાટન છે
ઘડી ઘડી ગમ્મત કરે દિયેર ટનાટન છે
જુઓ કાના જુઓ.......
સાંભળો કાના સાંભળો......
જુઓ કાના જુઓ મારા પિયુ ટનાટન છે
પિયુ તો મારા પરમેશ્ર્વર જેવા
ભજનમાં રોજ મોકલે પિયુ ટનાટન છે
બાઈક લઈ ને મુકવા આવે પિયુ ટનાટન છે
ગાડી લઈ ને મુકવા આવે પિયુ ટનાટન છે
જુઓ કાના જુઓ.......
સાંભળો કાના સાંભળો........
જુઓ કાના જુઓ મારુ ભજન ટનાટન છે
જુઓ કાના જુઓ મારું મંડળ ટનાટન છે
જુઓ કાના જુઓ મારી સાસુ ટનાટન છે
કૃષ્ણ કનૈયા લાલ કી જય

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. રમુજી અને કોમેડી ભજન છે.મઝા આવશે.અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ЗЕЛЕНСКИЙ- ДИАГНОЗ ПОДТВЕРДИЛСЯ

ЗЕЛЕНСКИЙ- ДИАГНОЗ ПОДТВЕРДИЛСЯ

«Сыграй На Пианино — Я Женюсь!» — Смеялся Миллиардер… Пока Еврейка Не Показала Свой Дар

«Сыграй На Пианино — Я Женюсь!» — Смеялся Миллиардер… Пока Еврейка Не Показала Свой Дар

લખેલું છે 🌷અમને સતાવે……. ચલતી વાળું સરસ ભજન

લખેલું છે 🌷અમને સતાવે……. ચલતી વાળું સરસ ભજન

Джем – ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. રમુજી અને કોમેડી ભજન છે.મઝા આવશે.અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ

Джем – ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. રમુજી અને કોમેડી ભજન છે.મઝા આવશે.અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ

ભજન નીચે લખ્યું છે.માતાજીનું એકદમ લેટેસ્ટ નવું ભજન છે યુ ટ્યૂબમાં આવ્યુ નથી.શ્રી સખીભજન મંડળ.હર્ષા

ભજન નીચે લખ્યું છે.માતાજીનું એકદમ લેટેસ્ટ નવું ભજન છે યુ ટ્યૂબમાં આવ્યુ નથી.શ્રી સખીભજન મંડળ.હર્ષા

🌺નાચવાનું મન થઇ જશે આ ભજન જોઈ ને 🌺લખેલું છે 🙏મારા શામળિયા ધણી તારી લીલાઓ ઘણી 🌺#gopibhajanmandal

🌺નાચવાનું મન થઇ જશે આ ભજન જોઈ ને 🌺લખેલું છે 🙏મારા શામળિયા ધણી તારી લીલાઓ ઘણી 🌺#gopibhajanmandal

ОНА ЗАСТУКАЛА МУЖА С ЛЮБОВНИЦЕЙ... И СТАЛА СЧАСТЛИВЕЙ, ЧЕМ КОГДА-ЛИБО! | Женские сериалы

ОНА ЗАСТУКАЛА МУЖА С ЛЮБОВНИЦЕЙ... И СТАЛА СЧАСТЛИВЕЙ, ЧЕМ КОГДА-ЛИБО! | Женские сериалы

Teri jot jalti Tera bhog lagta bahut sundar Bhajan hai aap pura sune or like comment share kare plli

Teri jot jalti Tera bhog lagta bahut sundar Bhajan hai aap pura sune or like comment share kare plli

ભજન નીચે લખ્યું છે.મમતા પટેલ. રમુજી અને હસવું આવે એવું મસ્ત મઝાનું ભજન છે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.

ભજન નીચે લખ્યું છે.મમતા પટેલ. રમુજી અને હસવું આવે એવું મસ્ત મઝાનું ભજન છે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.

લખેલું છે 🌷 સુપર... ભજન...પાંડુરંગ વિઠ્ઠલા...

લખેલું છે 🌷 સુપર... ભજન...પાંડુરંગ વિઠ્ઠલા...

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.સુંદર ભજન ભકિતમય છે અંત સુધી જોશો દિલ ખુશ થઈ જશે.શ્રી સખીભજન મંડળ.

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.સુંદર ભજન ભકિતમય છે અંત સુધી જોશો દિલ ખુશ થઈ જશે.શ્રી સખીભજન મંડળ.

5 опор, которые дают пожилым людям счастье и спокойствие — вместо ожиданий от семьи

5 опор, которые дают пожилым людям счастье и спокойствие — вместо ожиданий от семьи

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. જોરદાર ભકિતમય ભજન કયારેય સાંભળ્યું નહી હોય સુંદર ભજન. શ્રી સખીભજન મંડળ

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. જોરદાર ભકિતમય ભજન કયારેય સાંભળ્યું નહી હોય સુંદર ભજન. શ્રી સખીભજન મંડળ

19 June 2025

19 June 2025

કીર્તન નીચે લખેલું છે નયનાબેન ના સ્વરમાં હનુમાનજીની ધૂન બહુ જ મસ્ત છે એકવાર જરૂર સાંભળજો #kirtan

કીર્તન નીચે લખેલું છે નયનાબેન ના સ્વરમાં હનુમાનજીની ધૂન બહુ જ મસ્ત છે એકવાર જરૂર સાંભળજો #kirtan

ખૂબ સરસ મજાનું ભજન સેજલ પટેલ

ખૂબ સરસ મજાનું ભજન સેજલ પટેલ

ભજન નીચે લખ્યું છે.બ્રહ્માડે બ્રહ્મા બિરાજે છે વૈકુંઠમાં વિષ્ણુ વિહારી છે.શ્રી સખીભજન મંડળ.હર્ષાપટેલ

ભજન નીચે લખ્યું છે.બ્રહ્માડે બ્રહ્મા બિરાજે છે વૈકુંઠમાં વિષ્ણુ વિહારી છે.શ્રી સખીભજન મંડળ.હર્ષાપટેલ

લખેલું છે 🌷સ્વર્ગ ભુલાવે એવી દ્વારિકા  છે મારી

લખેલું છે 🌷સ્વર્ગ ભુલાવે એવી દ્વારિકા છે મારી

લગ્ન ગીત નીચે લખ્યું છે બહુ સુંદર લગ્ન સાંભળીને આનંદ થશે.અંત સુધી સાંભળજો.શ્રી સખીભજન મંડળ.મમતા રાઠી

લગ્ન ગીત નીચે લખ્યું છે બહુ સુંદર લગ્ન સાંભળીને આનંદ થશે.અંત સુધી સાંભળજો.શ્રી સખીભજન મંડળ.મમતા રાઠી

(લખેલું છે)💐ભક્તો કોમેડી ભજન ની મોજ માણો💐

(લખેલું છે)💐ભક્તો કોમેડી ભજન ની મોજ માણો💐

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]