ઘાસચારાના ભાવ આસમાને || પશુપાલકો મુશ્કેલીમાં ||
Автор: TalkWithBhavnagar
Загружено: 2025-12-05
Просмотров: 17184
#khedut #ખેડૂત #પશુપાલક
થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના પગલે લીલો ઘાસચારો જમીનદસ્ત થઈ જવાથી અને નિષ્ફળ જવાના કારણે હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં ઘાસચારાની તંગી જોવા મળી રહી છે સૌથી વધુ જેની જરૂરિયાત છે તે લીલો ઘાસચારો જે 80 રૂપિયા મળતો હતો તે આજે 150 રૂપિયા દેતા પણ મળતો નથી બીજી બાજુ સૂકો ઘાસચારો જે ૧૫૦ માં મળતો હતો તેનો ભાવ આજે ૨૫૦ થયો છે માલધારીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે પશુ પાલકો ને ઉપર થી પૂરતો માલ નહી મળતો હોય માલઢોર કેમ સાચવવા તે સમસ્યા છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: