મતદારો માટે ખૂબ જ અગત્યનું ફોર્મ નંબર 8 કેવી રીતે ભરવું.પ્રશ્નો અને તેના સમાધાન //FORM 8 //
Автор: Chavda Dinesh
Загружено: 2022-08-28
Просмотров: 13535
મતદારો માટે ખૂબ જ અગત્યનું ફોર્મ નંબર 8 કેવી રીતે ભરવું.પ્રશ્નો અને તેના સમાધાન, ફોર્મ નંબર 8 ક્યારે ભરાય
(1) સરનામું બદલવા એટલે કે સ્થળાંતર ,
(2) નામ ,ફોટો ,ઉમર,સબંધ ,સબંધી નું નામ સુધારવા( એક સાથે કોઈપણ ચાર સુધારા જ કરી શકાશે )
(3) દિવ્યાંગ તરીકે નોધણી કરવા
(4) જૂના ને બદલે નવું ચૂંટણી કાર્ડ મેળવવા માટે
ફોર્મ કેવી રીતે ભરવું.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: