રેસ્ટોરન્ટ જેવા જ મૈસુર મસાલા ઢોસા બનવવાની રીત /Restaurant style Mysore Masala Dosa
Автор: Jalpa's Kitchen
Загружено: 2020-08-14
Просмотров: 41178
ચટણી માટેની સામગ્રી :-
2 tbs તેલ
3/4 કપ ચણાની દાળ
10-12 નંગ કાશ્મીરી લાલ મરચાં
12-15 લસણની કળી
1 tbs સૂકા ધાણા
15-20 મીઠા લીમડાના પાન
8-10 કાળા મરી
1/2 ડુંગળી
સ્વાદાનુસાર મીઠું
2 ચપટી હિંગ
1 tsp સાંભાર મસાલો
1 નાનો ટુકડો આંબલી
1/2 કપ કે જોઈતા પ્રમાણમાં પાણી
બટેટાની ભાજી કે બટેટાનો મસાલો માટેની સામગ્રીઓ
4 બાફેલા બટેટાનો માવો
1 ડુંગળી સમારેલી
1 tbs છીણેલું આદુ
2 નંગ લીલા મરચાં
15-20 નંગ મીઠા લીમડાના પાન
1 tbs અડદની દાળ
1 tbs ચણાની દાળ
2 tbs તેલ
1/2 ચમચી રાઈ
2 ચપટી હિંગ
1/4 tsp હળદર
સ્વાદાનુસાર મીઠું
1/2 કપ પાણી
*સાંભર માટેની રેસિપી લિંક
• ટેસ્ટી સાઉથ ઇન્ડિયન સાંભાર બનાવવાની એકદમ સ...
*બે અલગ ફલેવરની ચટણી માટેની લિંક
• સાઉથ ઇન્ડિયન 2 અલગ સ્વાદની ચટણી/ ટોપરા અને...
*ઢોસાનું ખીરું બનાવવાની સામગ્રી અને રીત.
2 1/2 કપ ઇડલી ના ચોખા (બોઇલ્ડ ચોખા )
1/2 કપ બાસમતી ચોખા
1 કપ અડદની દાળ
1 ચમચી ચણાની દાળ
10-15 મેથીના દાણા
આ બધી સામગ્રી ને બરાબર રીતે પાણીથઈ ધોઈ ને 6-8 કલાક માટે પલાળી રાખવું. ત્યારબાદ પાણી નિતારીને એકદમ ઓછા પાણી સાથે 1/2 કપ પલાળેલા પૌઆ સાથે મિક્સરમાં વાટી લેવું.. હુંફાળી જગ્યા એ 6-8 કલાક માટે આથો લાવવા મૂકી દો.. આથો આવ્યા પછી ઉપયોગમાં લો.
For dosa batter ingredients and method
2 1/2 cups par- boiled rice
1/2 cup basmati rice
1 cup urad dal
1 tbs chana dal
10-15 methi seeds
Wash it all properly then soak for 6-8 hrs..
Drain the water and grind it with 1/2 cup of soaked poha.. Keep this batter in warm place to ferment for 6-8 hrs.. after fermentation u can use it for dosa and idli .
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: