Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

લોકો સુરતમાં આના માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે - એવા સુરતી ખાજા ની રીત | Surti Khaja Recipe

Автор: Mom & Daughter Cooks

Загружено: 2022-06-29

Просмотров: 26195

Описание:

લોકો સુરતમાં આના માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે - એવા સુરતી ખાજા ની રીત | Surti Khaja Recipe

Khaja is farsan of Surat, Gujarat. It is mainly made with refined flour layered with pepper powder for spiciness.
In monsoon, every Surti household will enjoy Khaja with mango ras (pulp) or tea. The most famous snack of Surat, for which people stand in line for hours to enjoy it during this season.

ખાજા સુરત, ગુજરાતનું ફરસાણ છે. તે મુખ્યત્વે મસાલેદારતા માટે મરીના પાવડર સાથે મેંદાના લોટ સાથે બનાવવામાં આવે છે.
ચોમાસામાં, દરેક સુરતી પરિવાર કેરીના રસ ચા સાથે ખાજાનો આનંદ માણશે. સુરત ના ખુબ જ પ્રખ્યાત એવા, લોકો જેના માટે કલાકો સુધી લાઈન માં ઉભા રહેતા હોય છે, એવા ખાજા બનાવવાની રીત - સુરતી ખાજા બનાવવાની રીત

Ingredients
250gm refined flour (maida)
1/2 cup oil (1/4 cup for roasting maida and 1/4 cup to mix with 1/4 cup water for dough)
1 tbsp black pepper powder
1/2 tbsp white pepper powder
1 tbsp roasted cumin powder (jeera)
1/4 cup water
Pinch of turmeric (haldi)
Pinch of baking soda
Salt to taste

Oil for frying

Lemon for serving
Aamras for serving

*** ખાજા ફુલેલા અને ક્રિસ્પી બનાવવા હોય તો એને
ભાખરી જેવા પાતળા વણવા...અને એમાં આંગળી
વડે મોટા કાણા કરી સાધારણ ગરમ તેલમાં ફ્રાય કરવા.
*** ફ્રાય કરવા માટે મુકેલા ખાજા ને તરતજ ન પલ્ટાવવા..
નીચે ની સાઈડે થી ફ્રાય થઈ ને તેલ માં ઉપર આવે
ત્યારે જ હળવેથી પલ્ટાવવા...
*** ખાજા ને બિલકુલ ધીમી આંચ પર બંન્ને બાજુ થી
ગોલ્ડન બ્રાઉન કલર ના ફ્રાય કરવા...એટલે ખાજા
વચ્ચેથી કાચા ના રહે...એને માટે 6 થી 8 મિનિટનો
ટાઈમ લાગશે...
*** ફ્રાય કરેલા ખાજા ને 4 થી 5 કલાક માટે ખુલ્લા રાખી
એક સ્ટીલ ના ડબ્બા માં સ્ટોર કરવા...
*** પરફેક્ટ મેઝરમેન્ટ પ્રમાણે લોટ બાંધી ને આ બધી જ
ટિપ્સ ફોલોવ કરશો... તો તમારા ખાજા ફરસાણ ની
દુકાન માં મળે એવા ક્રિસ્પી બનશે...

#khajarecipe #sarasiyakhajarecipe #surtikhaja #suratifood #food #gujaratisnacks #suratspecial #gujaratifarsan #teatimesnacks #snackrecipe #nastarecipe #farsaan #gujaratifood #gujaratirecipes #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #surat #gujaratirecipe #gujaratikitchen #gujaratidish #recipeingujarati #gujaratirasoi #gujaraticooking #food #khanakhajana #indianfood #streetfood #gujaratifarsan #gujaratisnack #suratifood

લોકો સુરતમાં આના માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે - એવા સુરતી ખાજા ની રીત | Surti Khaja Recipe

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Surti Sarasiya Khaja Recipe in Hindi | સુરતી ખાજા | Khaja Recipe by Swad Cooking Institute

પરફેક્ટ માપ ને માત્ર બે ટીપ્સથી પોરબંદરની પ્રખ્યાત મસાલા ખાજલી બનાવો Porbandar famous Masala Khajali

New party snack aloo twist samosa#samosatwist

જેને માટે સુરતમાં દુકાન પર લાંબી લાઈન લાગે છે એવા સરસીયા ખાજા ચોક્ક્સ માપ ટીપ્સ સાથે/sarasiya khaja

Samosa Recipe - બટાકા વટાણાના ટેસ્ટી ક્રીસ્પી પટ્ટી સમોસા બનાવવાની રીત - Aloo Matar Samosa Recipe

खस्ता खाजा  बनाने का ऐसा तरीका आपने पहले कभी नहीं देखा होगा |Khaja Recipe | Easy Khasta Recipe

સુરતના ફેમસ મેંગો ખાજા અને મીઠા ખાજા આ રીતે પરફેક્ટ બનશે / Surti Sweet Khaja And Mango khaja Recipe

Monsoon Special Surti Khaja, How to make Khaja? No Fail Khaja Recipe, Surti Khaja at home #live

જમવામાં 100 ગણો સ્વાદ વધારી દે સાથે મહિનાઓ સુધી ખાઈ શકાય તેવા આથેલા મરચાં બનાવવાની રીત/Athela Marcha

ना चावल का आटा,ना सोडा,एकदम फूले फूले कुरकुरे आलू पकोड़े ,देख हो जाएंगे दंग|aloo pakora|aloo bhaji

સુરત ફેમસ સરસીયા ખાજા ની પરફેકટ રીત મનીષાબેન દેસાઈ દ્વારા | Surti Sarasiya Khaja Recipe |Surti Khaja

લીંબુ નાખીને આપે જોશી કાકા ના સુરતી સરસિયા ખાજા લેવા માટે લાઇન માં ઉભું રહેવું પડે Sarsiya Khaja

એકવાર આ ગ્રીન મસાલો બનાવી સુરતી  સમોસાં બનાવો, પટ્ટી બનાવાની સહેલી રીત | Surti Green patti samosa

ઠંડી માં ગરમા-ગરમ ચટાકેદાર ભેળ બનાવાની રીત ‌| bhel recipe in Gujarati |ragda bhel recipe in Gujarati

પોરબંદર ની મસાલા ખાજલી| Masala Khajali Recipe | Khaja recipe| masala khaja recipe by Dimple's Dishes

How to make  Sarasiya Meetha Khaja Recipe ? Khaja Recipe

देखिए कैसे बनता हैं सूरत का स्पेशल सुरति सरसिया खाजा | Joshi Farsan Mart, Bhagal, Surat

સવાર થી રાત સુધી મોરી ને મસાલા ખાજલી બનતીજ રહે છે | Porbandar Famous Food  | Ashapura Khajali

सरसिया खाजा-सूरत का फेमस खास तरीके से बना अलग स्वाद वाला स्ट्रीट फूड । Surati Sarasiya Khaja Recipe

પોરબંદર ની ફેમસ ખાજલી આવી રીતે બનતા નહિ જોઈ હોય Murari Khajali Making  / Porbandar Food

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]