મહિલા શિક્ષીકા ને સરપંચ અને ગામ લોકોના ટોળાએ ઢોર માર માર્યો
Автор: Diu24×7news
Загружено: 2025-12-20
Просмотров: 13938
ઉના બ્રેકિંગ...
Diu24×7news
ઉના આહીર કાળુભાઇ
ઉના તાલુકાના કાળાપણ ગામે પ્રાથમિક શાળામાં સરપંચ અને ગ્રામજનોએ ચાલુ શાળાએ પ્રવેશ કરી મહિલા શિક્ષકને માર માર્યો....
કાળાપણ પ્રાથમિક શાળામાં ધોરણ 6,7,8 માં સામાજિક વિજ્ઞાન લેતા મહિલા શિક્ષક રમાબેન થી ગ્રામજનો ને ફરિયાદ હતી...
આજ રોજ ચાલુ શાળા દરમિયાન મહિલા સરપંચ મનીષાબેન મહેશભાઈ મજીઠીયા અને અન્ય મહિલાઓ શાળામાં પ્રવેશ કરેલો...
શાળામાં પ્રવેશીને મહિલા શિક્ષક રમાબેનને માર મારતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા....
શિક્ષિકા રમાબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ગ્રામજનો શાળાએ થયા એકઠા...
ગ્રામજનોનો આક્ષેપ કે મહિલા શિક્ષિકા વિધાર્થીઓને ભણાવતા અને માર મારે છે...
અને નાપાસ કરવાની ધમકીઓ આપે છે...
શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ પણ શિક્ષિકા રમાબેન માર મારતા હોવાનો અને નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો...
112 નંબર પોલીસ શિક્ષિકા રમાબેન ને પોલીસ વાનમાં બેસાડી ઉના પોલીસ લઈ ગયા...
શિક્ષિકા રમાબેન છેલ્લા 18 વર્ષ થી કાળાપણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે...
ગ્રામજનોની માંગ છે કે મહિલા શિક્ષિકા રમાબેનને આ શાળામાંથી દૂર કરવામાં આવે... જો એવું નહીં થાય તો સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવશે...
મહિલા શિક્ષકા રમાબેન આચાર્ય ના બને અને અન્ય સ્ટાફ અને મહિલા સરપંચ પતિ ને ગમતું ના હોય જેથી તેમને હેરાન કરવામાં આવી રહ્યાના આક્ષેપો રમાબેન એ કર્યા....
Diu24×7news ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો@ahirkalu11
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: