મેથી ના લાડવા જે કડવા નો લાગે - મેથીપાક બનાવવાની રીત - મેથી લડ્ડૂ - Methi Laddu - શિયાળા નું વસાણું
Автор: Kitch Cook
Загружено: 2018-12-18
Просмотров: 461712
આપણે શિયાળા માં વાસણા તો બનાવતાજ જ હોઈ છીયે અને તેમાં મેથી ના લાડવા તો બનાવીયે... અને મેથી આપણા શરીર માટે ખુબજ સારી.
સાથે જો તમને સાંધા નો દુખાવો રહેતો હોય તો મેથી તો તમારા માટે ખુબજ સારી પછી એ કમરનો ગોઠણનો કે પછી કોઈ પણ સાંધા નો દુખાવો હોય તેના માટે મેથી સૌથી સારી.
હવે મેથી કડવી હોય અને તેના લાડવા કે પાક બનવો તો એ પણ કડવું બને તો તેના માટે આજે હું તમારા માટે લઈ ને આવી છું આવી મેથી ના લાડવા ની રેસીપી જેથી તમારો મેથી પાક કે લાડવા ક્યારેય તમને કડવા નઈ લાગે..
સામગ્રી :----
1/2 કપ મેથી દાણા
1 કપ દૂધ
1 કપ ઘી
1 કપ ઘઉં નો કરકરો લોટ
1 કપ મિક્સ ડ્રાય ફ્રૂટ નો કરકરો પાવડર
1 કપ નારિયેળ નું છીણ
2 કપ ગોળ
2 ચમચી પાણી
1મોટી ચમચી ગંઠોડા નો પાવડર
1મોટી ચમચી સૂંઠ નો પાવડર
જો તમેને મારી આ રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો.
ફેમિલી કે મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ્પ પર મોકલજો.
ને તમે જો તમે મારી ચેનલ ને subscribe ના કરી હોય તો જરૂર કરજો
ને બેલ ને દબાવજો. જેથી મારી નવી રેસીપી મુકુ એટલે તમને મેસેજ મળી જાય બધા કરતા પહેલા.
આ ફ્રી છે.
#kitchcook #kitchcookrecipe #kitchcookgujarati
----------------------------------------------------------------------------------
Music By:---
Artist: NICOLAI HEIDLAS
Title: A Way For Me
http://www.hooksounds.com
----------------------------------------------------------------------------------
Download Kitchcook App:--- https://goo.gl/pTafbP
----------------------------------------------------------------------------------
SUBSCRIBE It's Free :-- / @kitchcook
----------------------------------------------------------------------------------
CONNECT ON
Website :-- http://www.kitchcook.com/
YouTube:-- / kitchcook
Pinterest:-- / kitchcook
Facebook :-- / kitchcook
Instagram :-- / kitchcooks
Twitter :-- / kitchcooks
------------------------------------------------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: