'Pro-Asylum' Judge Fired by Trump administration: What It Means for Immigration
Автор: I am Gujarat
Загружено: 2025-12-20
Просмотров: 842
અમેરિકામાં સાચી-ખોટી સ્ટોરી રજૂ કરીને અસાયલમ માગનારા તમામ લોકો એવી આશામાં છે કે આજે નહીં તો કાલે તેમને ચોક્કસ અસાયલમ મળી જશે. તેના માટે વકીલોને તગડી ફી ચૂકવનારા લોકો પોતાના હાથમાં ગ્રીન કાર્ડ ક્યાર ેઆવશે તેની રાહ જોઈને બેઠા છે. જોકે, હાલ ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશન જજિસ પર એટલું બધું પ્રેશર બનાવી રાખ્યું છે કે જેમનો કેસ જેન્યુઈન છે તેમને જ અસાયલમ મળવાના ફાંફા છે ત્યારે ફેક સ્ટોરીવાળા લગભગ તમામ ઈમિગ્રન્ટ્સને અને ખાસ તો દેસીઓને અસાયલમ મળવાના કોઈ ચાન્સ નથી. એક્સપર્ટ્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આવા લોકો આગામી ત્રણ વર્ષ અમેરિકામાં ખેંચી શકે તો પણ ઘણું છે, કારણકે ટ્રમ્પ આવા કોઈપણ એલિયનને અમેરિકામાં રાખવા નથી માગતા અને એટલે જ તેઓ પોતાના કહ્યા પ્રમાણે કામ ના કરનારા જજોને જરાય મોડું કર્યા વિના ફાયર કરી રહ્યા છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: