દશેરા, ઉપરદળ ગામ 🌺 નાના બાવાબાપ મંદિર, ઉપરદળ|| UpardalGam || Sanand || Nalsarovar
Автор: Sarvopari Gujarat
Загружено: 2024-10-14
Просмотров: 1053
સાણંદ તાલુકામાં આવેલું ઉપરદળ ગામ... નાનું એવું ગામ છે પણ ગામનો મહિમા અનેરો છે આખા કાંઠા પંથકમાં ઉપરદળ ગામ ગામની અંદર આવેલા નાના બાવા બાપના મંદિરથી પ્રખ્યાત છે
આશરે 200 થી 250 વર્ષ પૂર્વે કહેવાય છે કે જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું એ સમયમાં નાના બાવા બાપે અહીંયા ઉપરદળમાં આ જગ્યાએ જીવતા સમાધિ લીધી હતી. જી હા ઉપરદળ ગામના તળાવ નજીક દેખાતું આ મંદિર જ્યાં હિંદવા પીરની સમાધિ આવેલી છે. ખાસ કરીને દશેરામાં અહીંયા ખૂબ મોટો મેળો ભરાય છે. મેળો તો ખાસ એના માટે કે વર્ષ દરમિયાન આજુબાજુના ગામ અને બીજા પણ લોકો જે દૂર દૂર રહેતા હોય એ લોકો પણ નાના બાવા બાપનો મહિમા જાણતા હોય છે તેઓ ઘણીવાર અહીંયા નાના બાવા બાપની બાધા રાખતા હોય છે જે તેમની પૂર્ણ થતા તેઓ વર્ષ દરમિયાન ફક્ત એક જ વાર એટલે કે દશેરાના દિવસે અહીંયા બેડી પહેરવા માટે અચૂક આવે છે અને પોતાની બાધા છોડાવવા માટે અહીંયા આવતા તમને જોવા મળશે.
ઘણા લોકો દંડવત કરતા કરતા પણ આવતા હોય છે અને ઘણા લોકો ચાલતા પણ આવતા હોય છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ એવી ને એવી અકબંધ છે જે જોતા જ તમને જણાએ આવશે કે એ જ પવિત્રતા આજે પણ અહીંયા જોવા મળે છે આ વર્ષે આશરે 175 લોકોએ બાધા રાખી હતી જેમાંથી કહેવાય છે કે મોટાભાગના લોકોની બેડી છૂટી ગઈ હતી પરંતુ માત્ર બે લોકોની બેડી છૂટી ન હતી એ જાણકારી આપણને છેલ્લે મળી રહે છે.
એકવાર અચૂક દર્શન કરવા જઈએ એવી અસુંદર જગ્યા છે ઉપરદળ ગામ નાના બાવા બાપનું આ સુંદર મંદિર
જય નાના બાવા બાપ...🙏🏻
#bavabap
#sanand
#nanabavabap
બાવાબાપનું જીવતા સમાધિ સ્થળ ઉપરદળ ગામ || UpardalGam | Sanand | Nalsarovar | Bavabap Upardal Village
Chalo Farva [ગુજરાતમાં ફરવાલાયક અને માણવાલાયક સ્થળ ]
• Chalo Farva: One Day Picnic
=========================
Be a Friend on Facebook: / sarvopari.gujarat
Instagram : / sarvopari_gujarat
==========================
હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂
આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻
Thank you 😄
#gujarattemple #gujarat #temple #bavabapgujarat
#bavabapmandirupardal #upardalvillage #nalsarovar #nalsarovarbird
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: