🔥Devgadh Baria DussehraMela દેવગઢ બારિયા દશેરાનો મેળો 2025 | રંગીલા મેળા ની મસ્તી | Aalok & Selvi🎡🎆
Автор: WanderLensHP
Загружено: 2025-10-07
Просмотров: 136
આ વિડિયોમાં અમે તમને બતાવીશું દેવગઢ બારિયા ના પ્રસિદ્ધ દશેરા મેળાની ઝલક 🎪
અહીં લાખો લોકો મેળાની મજા માણવા આવે છે — ઝૂલાઓ, ખાવા-પીવાની ચીજવસ્તુઓ, લોકનૃત્ય, રમકડાં, લાઈટ્સ અને સંગીત 🎶
ગુજરાતના દાહોદ જિલ્લાના આ મેળો તેની સાંસ્કૃતિક પરંપરા અને ખુશીની ઉજવણી માટે ખુબ જાણીતો છે 💫
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો Like 👍, Share ❤️ અને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: