હાર પહેરાવતી વખતે ગવાતું લગ્નગીત💐વહુરાણી એ ગુથ્યો હાર વરરાજાને કાજ Gujarati wedding song lagan geet👇
Автор: Rajni Voice Gujarati
Загружено: 2025-11-30
Просмотров: 1167
હાર પહેરાવતી વખતે ગવાતું લગ્નગીત💐વહુરાણી એ ગુથ્યો હાર વરરાજાને કાજ Gujarati wedding song lagan geet👇
Other channel link 👇
/ @ભક્તિમાંલીલાલેરછે
નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં લખીને કેજો વિડીયો કેવો લાગ્યો છે.બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
🌷આ લગ્ન ગીત વહુ ભાભી દીકરીનું નામ લખીને સાથે જમાઈ કે વીરાનું નામ લખીને ગાઈ શકાય છે
ફુલ ખીલ્યાં ફુલ વાડિયે રે લોલ
ભાવુ બેન ફુલડાં વિણવા જાય
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ગૂથયો ગજરો ને ગુંથી
વેણીયુ રે લોલ
ભાવુ બેને ગુથયો
ભાવેશ કુમારનો હાર
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ટાચ અને ટીલડી બેની ન
શુભતા રે લોલ
મોરિયામાં ભાવેશ કુમાર ના નામ
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ભાવુ બેનને આવ્યું સાસર વેલ નું તેડું
સાસરવેલ તેડી જાશે રે લોલ
ફુલ ખીલ્યાં ફુલ વાડિયે રે લોલ
ભાવુ બેન ફુલડાં વિણવા જાય
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ગૂથયો ગજરો ને ગુંથી
વેણીયુ રે લોલ
ભાવુ બેને ગુથયો
ભાવેશ કુમારનો હાર
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
હાર અને હાસળી બેની ને
શુભતા રે લોલ
વરમાળામાં ભાવેશ કુમાર ના નામ
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ભાવુ બેનને આવ્યું સાસર વેલ નું તેડું
સાસરવેલ તેડી જાશે રે લોલ
ફુલ ખીલ્યાં ફુલ વાડિયે રે લોલ
ભાવુ બેન ફુલડાં વિણવા જાય
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ગૂથયો ગજરો ને ગુંથી
વેણીયુ રે લોલ
ભાવુ બેને ગુથયો
ભાવેશ કુમારનો હાર
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
સાડી અને શેલા બેની ને
શુભતા ર લોલ
ઘરચોડામાં ભાવેશ કુમાર ના નામ
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ભાવુ બેનને આવ્યું સાસર વેલ નું તેડું
સાસરવેલ તેડી જાશે રે લોલ
ફુલ ખીલ્યાં ફુલ વાડિયે રે લોલ
ભાવુ બેન ફુલડાં વિણવા જાય
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ગૂથયો ગજરો ને ગુંથી
વેણીયુ રે લોલ
ભાવુ બેને ગુથયો
ભાવેશ કુમારનો હાર
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
લુઝ અને બંગળી બેની ને
શુભતા ર લોલ
મીંઢોળમાં ભાવેશ કુમાર ના નામ
ડોલરિયે ફુલ ઘણા રે લોલ
ભાવુ બેનને સાસર વેલ નું તેડું
સાસરવેલ તેડી જાશે રે લોલ
ફુલ ખીલ્યાં ફુલ વાડિયે રે લોલ
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: