વેગન આર ગાડી CNG હાઈવે માઈલેજ ટેસ્ટ ગુજરાતી | Wagon R CNG Highway Mileage Test in Gujarati | NH8,NE4
Автор: Prashant Joshi
Загружено: 2025-08-23
Просмотров: 1777
વેગન આર ગાડી CNG માઈલેજ ટેસ્ટ | Wagon R CNG Mileage Test | NH 8 | NE 4 | NH48
અમદાવાદ - મુંબઈ હાઈવે નેશનલ હાઈવે નંબર 8 અને હાલનો 48 પર વેગન આર ગાડી CNG નો ટેન્ક ટુ ટેન્ક ટેસ્ટ કરેલો છે અને ફાજલપુર પાટિયા થી નવનિર્માણ થઈ રહેલ ને નેશનલ એક્સપ્રેસ વે 4 ઉપર ભરૂચ સુધી પહોંચી પછી પાછા ફરી ને રઘવાણજ ટોલ બુથ સુધી અને ત્યાંથી પાછા ફરી સામરખા ચોકડી વાળા બ્રીજ પર આખી ટેન્ક ખાલી થઈ ગઈ હતી ત્યારે કુલ 303.4 કિમી ચાલી હતી જેમાં 8.37 KG CNG ગેસ જેનો ભાવ 671.77 રૂપિયા હતો
આમ આ વેગન આર ગાડી CNG હાઈવે પર 2.21 Rs./KM ના ભાવે પડે છે અને 36+ KM/KG ની એવરેજ આપે છે.
ખિસ્સાને પરવડે અને ડેઇલી updown વાળા માણસો માટે દરેક સીઝન માં વરદાન રૂપ ગાડી એટલે વેગન આર.
#ahmedabad #vadodara #nadiad #anand #bharuch #surat #rajkot #highway #national #nh48 #nh8 #NE4 #wagonr #cng #wagonrcng #mileage #mileagecars #valueformoney #gujarat #gujarati #nadiadgujarat #anandnews #nadiadnews #kheda #godhra #bharuch
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: