🙏 કાળુબાપુ ના આશીર્વાદ: //૮૧ દીકરીઓના પવિત્ર સમૂહ લગ્નનો મહોત્સવ//
Автор: gopal vlog
Загружено: 2025-11-13
Просмотров: 78
શ્રી કાળુબાપુના આશીર્વાદથી ૮૧ દીકરીઓના સમૂહ લગ્નનો આ ભવ્ય અને દિવ્ય પ્રસંગ જુઓ.
પરમ પૂજ્ય સંત શ્રી કાળુબાપુ ના પરમ આશીર્વાદથી યોજાયેલા ૮૧ દીકરીઓના સમૂહ લગ્નના અવિસ્મરણીય દ્રશ્યો. આ પ્રસંગે લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને મહેમાનોએ હાજરી આપી નવદંપતિ ઓને આશીર્વાદ આપ્યા હતા.
આ વિડીયોમાં તમને જોવા મળશે:
મંડપનો ભવ્ય નજારો
નવદંપતિ ઓની સુંદર ઝલક
સંત શ્રી કાળુબાપુ ના આશીર્વચન
સમગ્ર કાર્યક્રમની પાવન ક્ષણો
નવદંપતિ ઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
#SamuhLagan
#KaluBapu
#81DikariSamuhLagan
#ગુજરાતી
#સમુહલગ્ન
#સંતશ્રીકાળુબાપુ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: