લીલા તુવેર ની ખીચડી| Lila Tuver Khichdi
Автор: JSK-VLOGS
Загружено: 2025-12-07
Просмотров: 418
આજે અમે ઘરે સ્વાદિષ્ટ લીલા તુવેર ની ખીચડી બનાવીને આખો દિવસનો સામાન્ય વ્લોગ શેર કરી રહ્યા છીએ.
સવારે થી લઇને રાંધણું, સફાઈ, ઘરના કામ અને મા ની રોજની રૂટીન બધું આ વિડિયોમાં બતાવ્યું છે.
લીલા તુવેર ની ખીચડી કેવી રીતે બનાવવી અને ઘરનું વાતાવરણ કેવું હોય છે તે બધું તમને આ વ્લોગમાં જોવા મળશે.
વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️🙏
#MaaNoVlog #LilaTuverNiKhichdi #MaaNaKaam #maakapyaar
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: